શોધખોળ કરો

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 

CNG PNG Price Cut: પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે.

CNG PNG Price Cut:  2026નું નવું વર્ષ દેશના કરોડો ગેસ ઉપભોક્તા માટે ખુશખબર લઈને આવ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે. જેના પગલે 1 જાન્યુઆરી 2026થી CNG અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ બે રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થશે. PNGRBના એક સભ્યએ કહ્યું કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્રને અને ગૃહિણીઓના કિચન બજેટને સીધો લાભ મળશે. અગાઉ 2023માં લાગુ જૂની સિસ્ટમ હેઠળ ગેસના ભાવ ત્રણ જુદા-જુદા અંતર આધારિત ઝોન પર નિર્ભર હતા. 200 કિમી સુધી 42 રૂપિયા, 300થી 1200 કિમી સુધી 80 રૂપિયા અને 1200થી વધુના અંતર માટે 107 રૂપિયા ટેરિફ હતો. હવે ઘટાડીને બે ઝોન કરી દેવાયા.

નવી વ્યવસ્થા હેઠળ ઝોન-1 માટે દરને તર્કસંગત બનાવતા 54 રૂપિયા નક્કી કરાયા છે. જે અગાઉ 80થી 107 રૂપિયા સુધી હતા. આ સરળીકરણ સમગ્ર ભારતમાં સમાન રીતે લાગુ થશે. આ નિર્ણયની અસર દેશના 312 ભૌગોલિક ક્ષેત્રોમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર પડશે. સરકારે સાફ નિર્દેશ આપ્યા છે કે ઘટાડેલા દરનો પૂરો લાભ સીધો સામાન્ય ઉપભોક્તાઓ સુધી પહોંચાડવામાં આવે. કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાનો લાભ જનતાને આપી રહી છે કે નહીં તેના પર નિયામક બોર્ડ પોતે નજર રાખશે. સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાથી ખાનગી સીએનજી વાહનો અને સીએનજી ટેક્સીચાલકો ઉપરાંત રસોઈ માટે પીએનજી ઉપયોગમાં લેતા પરિવારને ફાયદો થશે. PNGRB માત્ર રેગ્યુલેટરની નહીં પરંતું ફેસિલિટેટરની ભૂમિકા પણ નિભાવી રહ્યું છે. સીએનજી અને પીએનજી માટે સસ્તો અને રેશનલાઈઝડ ગેસ આપવાની સરકારની પહેલથી દેશભરમાં પ્રાકૃતિક ગેસના ઉપયોગમાં ઝડપી વૃદ્ધિની ધારણા છે.

સરકાર આ ઘટાડા મારફતે સમગ્ર દેશમાં કુદરતી ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે. આ માટે રાજ્ય સરકારો સાથે VAT ઘટાડવા અને માળખાગત સુવિધાઓના વિસ્તરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સંયુક્ત રીતે દેશભરમાં ગેસ નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોષણક્ષમ દરો અને સરળ ઉપલબ્ધતાને કારણે ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થશે.                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget