શોધખોળ કરો

મંગળનું તોફાની વર્ષ 2025 ધરતીકંપની હારમાળા રચી શકે છે 

જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શરૂ થયેલ  વર્ષ 2025  ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક  9 થાય છે.   અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળનું છે કેમ કે 1 થી 9 અંકમાં 9નું આધિપત્ય  મંગળ ધરાવે છે.

જ્યોતિષી ચેતન પટેલ- વર્ષ 2025 માં ક્રૂર અને તોફાની ગ્રહ મંગળની  ઘણી  તીવ્ર અસરો  થશે.   આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શરૂ થયેલ  વર્ષ 2025  ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક  9 થાય છે.   અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળનું છે કેમ કે 1 થી 9 અંકમાં 9નું આધિપત્ય  મંગળ ધરાવે છે. એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે.  

જેની અસર મુજબ ધરતીકંપ અને આગ અકસ્માતના બનાવો જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યારથી થઈ ગયા છે.   જેમ કે અમેરિકામાં 10 જાન્યુઆરીએ  જંગલોમાં આગ લાગી હતી.  જે  આગથી 77 લાખ કરોડનું તોતિંગ નુકસાન અત્યાર સુધીની મોટામાં મોટી આગ લાગી  હતી.   

7 જાન્યુઆરી 2025 ના રોજ  9.05 વાગે દક્ષિણપશ્ચિમ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશના શિગાત્સે પ્રીફેક્ચર-લેવલ શહેરમાં સ્થિત ટિંગ્રી કાઉન્ટીમાં Mw 7.1 માપતો ભૂકંપ આવ્યો. આ પ્રદેશમાં 126 થી 400 લોકો માર્યા ગયા હતા અને 338 ઘાયલ થયા હતા.

આજે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો સેંકડો બિલ્ડિંગ ધરાશાયી થઈ  અને  જાનમાલનું પણ નુકશાન થયું છે.  

હજુ આગળ પણ મંગળના તીવ્ર પ્રભાવને કારણે   પૃથ્વીના પેટાળના લાવાને હચ મચાવશે,   તેથી  વર્ષ 2025 માં  દેશ કે દુનિયામાં   નાના મોટા ધરતીકંપો, સુનામી જેવા દરિયાઈ તોફાનો ઉથલપાથલો આગ અકસ્માતો વગેરે બને અને જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે.   દુનિયામાં ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું  તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતાનો ગ્રહ છે જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે ઘણી વાર તે લોહિયાળ પણ હોઈ શકે છે.  

અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં  મંગળને લોહી યુદ્ધનો ગ્રહ કહેલો છે તેથી દુનિયામાં એકાએક મોટું યુદ્ધ પણ થઈ શકે છે.   તીવ્ર  ચડાવ ઉતાર તેમજ  તોફાનોનો  મંગળ કારક ગ્રહ   વર્ષ 2025 સામાન્ય નહીં  રહે. મંગળની તોફાની ઉથલપાથલો ધરતી પર થાય તેમ ધરતીની ઉપજ ચીજોમાં થાય તેની સીધી અસર બજારોના ભાવ તાલ પર પડે.  એકંદરે નીચેના મહત્વના  તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચડાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય. પછી  કોઈ બે દેશ વચ્ચેના તણાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે છે. દુનિયાના બજારો અને ઇકોનોમીમાં બહુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.  મંગળની  સીધી અસરથી  ક્રૂડ ઓઇલમાં પણ મોટામાં મોટી તોફાની તેજી આવી શકે છે.  સોના ચાંદી કોમોડિટીના બજારો  તેમજ ભારત સહિત અમેરિકા જર્મની બ્રિટન જાપાન રસિયા  ઇઝરાઇલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહિ,  જેની સીધી અસર  સામાન્ય જન માનસને પણ નુકશાની પહોંચાડી શકે છે.  

(જાણીતા જ્યોતિષી ચેતન પટેલ) 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

AAP ની મોટી જાહેરાત, બિહારમાં બધી બેઠકો પર લડશે ચૂંટણી, પાર્ટીએ ગઠબંધન અંગે ચિત્ર કર્યું સ્પષ્ટ
AAP ની મોટી જાહેરાત, બિહારમાં બધી બેઠકો પર લડશે ચૂંટણી, પાર્ટીએ ગઠબંધન અંગે ચિત્ર કર્યું સ્પષ્ટ
આખરે 3 વર્ષ બાદ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મોતનો ભેદ ઉકેલાયો, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જણાવ્યું હત્યાનું કારણ
આખરે 3 વર્ષ બાદ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મોતનો ભેદ ઉકેલાયો, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જણાવ્યું હત્યાનું કારણ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Police: અમદાવાદના વેપારી પર હુમલો કરનાર આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શVadodara Cattle Issue: ઢોરમાલિકોની દાદાગીરી, હથિયારધારી પોલીસની હાજરીમાં જ ઝપાઝપી કરી ઢોર છોડાવી ગયાIndia Corona Cases : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 306 કેસ નોંધાયા, 6 લોકોના મોતBhupendra Patel : નવા શિક્ષકો કેવી રીતે લઈશું? મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગનો લીધો ક્લાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ની મોટી જાહેરાત, બિહારમાં બધી બેઠકો પર લડશે ચૂંટણી, પાર્ટીએ ગઠબંધન અંગે ચિત્ર કર્યું સ્પષ્ટ
AAP ની મોટી જાહેરાત, બિહારમાં બધી બેઠકો પર લડશે ચૂંટણી, પાર્ટીએ ગઠબંધન અંગે ચિત્ર કર્યું સ્પષ્ટ
આખરે 3 વર્ષ બાદ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મોતનો ભેદ ઉકેલાયો, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જણાવ્યું હત્યાનું કારણ
આખરે 3 વર્ષ બાદ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના મોતનો ભેદ ઉકેલાયો, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જણાવ્યું હત્યાનું કારણ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Sonam Raghuvanshi News: સોનમ રઘુવંશીને ફાંસી ન આપો, રાજાની બહેન કેમ કરી આવી માંગણી સૃષ્ટીએ ખોલ્યું સસ્પેન્સ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
Rain: કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, ગુજરાતમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ
'બાલિકા વધુ' ફેમ અવિકા ગોરે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, લગ્નની વાત સાંભળતા જ રડવા લાગી હતી અભિનેત્રી
'બાલિકા વધુ' ફેમ અવિકા ગોરે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, લગ્નની વાત સાંભળતા જ રડવા લાગી હતી અભિનેત્રી
RCB ને ખરીદી લેશે કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર?  જવાબ સાંભળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ચાહકો થઈ શકે છે નારાજ
RCB ને ખરીદી લેશે કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર? જવાબ સાંભળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ચાહકો થઈ શકે છે નારાજ
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
SSC CGL 2025: સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તક, 14,582 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Raja Raghuvanshi murder: સોપારી કિલર્સે હત્યા કરવાનો ઇરાદો બદલી દેત તો પણ સોનમ પાસે તૈયાર હતો B પ્લાન
Embed widget