શોધખોળ કરો

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ, જાણો કઈ રીતે ભદ્રા કાળમાં કેવી રીતે બાંધી શકાય રાખડી

Raksha Bandhan 2022: આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે.

Raksha Bandhan 2022, Bhadra Kaal Niyam: રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવાનું કે કોઈ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું, પરંતુ જો કોઈ મજબૂરીના કારણે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી પડે તો તેના માટે પણ નિયમો છે. ચાલો જાણીએ ભદ્રાકાળમાં રાખડી કેવી રીતે બાંધી શકાય.

રક્ષા બંધન 2022 ભદ્રા કાળનો સમય

  • રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટ 2022, સાંજે 05.17 થી 06.18 સુધી
  • રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 06.18 થી 8.00 સુધી
  • રક્ષાબંધન સમાપ્તિ - 11 ઓગસ્ટ, 2022, રાત્રે 08.51 વાગ્યે
  • રક્ષાબંધન પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ રાત્રે 08.52 થી 09.14 સુધીનો છે. રાખડી બાંધવાનો આ શ્રેષ્ઠ સમય છે.

ભદ્રાકાળમાં રાખડી કેવી રીતે બાંધવી?  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા કાળમાં ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ, પરંતુ જો સમયના અભાવે કે અન્ય કોઈ કારણથી આ સમયગાળામાં રાખડી બાંધવી જરૂરી હોય તો પ્રદોષકાળ (સાંજના સમય)માં શુભ, અમૃત ચોઘડિયાના જોઈને રાખડી બાંધી શકાય. 11 ઓગસ્ટે અમૃત ચોઘડિયું સાંજે 6.55 થી 8.20 સુધી રહેશે.

ભદ્રા ક્યારે અશુભ હોય છે?

ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ થાય, પરંતુ તેનાથી વિપરિત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે. મૃત્યુલોક (પૃથ્વી લોક)માં હોવાને કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ, જાણો કઈ રીતે ભદ્રા કાળમાં કેવી રીતે બાંધી શકાય રાખડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

Embed widget