શોધખોળ કરો

Solar Eclipse 2020: આજે સૂર્યગ્રહણમાં બની રહ્યો છે આ અશુભ યોગ, રહેજો સાવધાન, જાણો વિગતે

હિન્દુ ધર્મની માન્યતા મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ રાશિ પર અસર કરે છે.

Solar Eclipse 2020: સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. હિન્દુ ધર્મની માન્યતા મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ રાશિ પર અસર કરે છે. તેથી આપાણા જીવનમાં બદલાવ આવે છે. દરેક વખતે સૂર્યગ્રહણમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓ બને છે, આ વખતે પણ સૂર્ય ગ્રહણમાં કેટલાક અશુભ યોગ બની રહ્યા છે. આ અશુભ યોગનો દુષ્પ્રભાવ પણ અશુભ હશે. તેથી સાવધાન રહેવું પડશે. સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિમાં સૂર્યની સાથે ચંદ્ર, બુધ, શુક્ર, કેતુ પણ હાજર રહેશે. આ ગ્રહો વૃશ્ચિક રાશિમાં રહેશે. ભારતીય સમય મુજબ સાંજે 7 કલાક 4 મિનિટથી મધરાત સુધી સૂર્યગ્રહણ રહેશે. ભારતમાં આ ગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવે છે. ખંડગ્રાસ સૂર્ય ગ્રહણમાં સૂતક કાળનું મહત્વ રહેતું નથી. તેથી આ ગ્રહણનું વિશેષ ધાર્મિક મહત્વ નહીં રહે. ગુરુ ચંડાલ યોગ સૂર્ય ગ્રહણ તમામ રાશિને પ્રભાવિત કરશે. ટોચના પદ પર બેઠેલા વ્યક્તિઓ પર તેની વધારે અસર જોવા મળશે. નબળા લોકોને દગો આપવો અને પોતના અધિકારોનો ખોટો ઉપયોગ કરનારાને શનિ દંડ આપી શકે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન ગુરુ ચંડાલ યોગ પણ બની રહ્યો છે. રાહુની દ્રષ્ટિ ગુરુ પર રહેશે. ગુરુ મકર રાશિમાં શનિ સાથે બિરાજમાન છએ. ગુરુ ચંડાલ યોગ એપ્રિલ 2021 સુધી રહેશે. જે લોકોની જન્મકુંડળીમાં પહેલાથી ગુરુ ચંડાલ યોગ બન્યો હોય તેમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. સૂર્ય ગ્રહણ અને ગ્રહોની સ્થિતિના કારણે ડિસેમ્બરથી એપ્રિલ સુધી ઉથલ પાથલ રહેશે. આ સમય આમ જનતા માટે પરેશાની ભર્યો હોઇ શકે છે. આ રાશિના લોકોએ રાખવું પડશે ધ્યાન સૂર્ય ગ્રહણના પ્રભાવથી બચવા માટે મેષ, કર્ક, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે, આ દરમિયાન ક્રોધ અને ખોટા કાર્યો કરવાથી બચવું પડશે. ભારતમાં નહીં જોવા મળે ગ્રહણ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. તેથી આ સૂર્ય ગ્રહણને સૂતક કાળ મનાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, સાઉથ આફ્રિકા, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget