શોધખોળ કરો

Vastu Tips: મંદિરમાં સૂકાયેલા ફૂલ રાખવાથી બને છે તણાવનો માહોલ, ઘરમાં આવે છે નકારાત્મક ઉર્જા

Vastu Tips: પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો થોડા સમય અને દિવસો પછી સુકાઈ જાય છે, પરંતુ લોકો તેને ત્યાં રાખે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ ક્યારેય ન રાખવા જોઈએ.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વાતો કહેવામાં આવી છે, જે ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મકતા ફેલાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો વિશે પણ એવું જ કહેવામાં આવ્યું છે. પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો થોડા સમય અને દિવસો પછી સુકાઈ જાય છે, પરંતુ લોકો તેને ત્યાં રાખે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ ક્યારેય ન રાખવા જોઈએ. તેના બદલે ઘરમાં તાજા ફૂલોનો ઉપયોગ કરો.

ઘરમાં તાજા ફૂલ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ચાઈનીઝ વાસ્તુશાસ્ત્રમાં તેને યાંગ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં તાજા ફૂલો રહે છે, તેઓ પોતાની ઉર્જાથી અન્ય જીવોને ભીંજવે છે, પરંતુ જ્યારે આ ફૂલો સુકાઈ જાય છે, ત્યારે તે ઘરને નકારાત્મકતાથી ભરી દે છે. મનુષ્ય તેની આસપાસ રહેવાથી તેની શક્તિ ગુમાવવાનો અનુભવ કરે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તેના રૂમમાં તાજા ફૂલ રાખો. આ રામબાણ સાબિત થાય છે. પરંતુ આ ફૂલો સુકાઈ જાય ત્યારે કોઈ ઝેરથી ઓછા નથી રહેતા.

સૂકાયેલા ફૂલોનું શું કરશો

  • લોકો ઘણીવાર પૂજામાં વપરાતા ફૂલો અથવા મંદિરમાંથી મળેલા ફૂલોને પ્રસાદ તરીકે ઘરમાં છોડી દે છે.
  • ભગવાનના આશીર્વાદ માનીને તેને રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલા સૂકા ફૂલ નકારાત્મકતા ફેલાવવા લાગે છે. તેથી આ ફૂલોને વહેતા પાણીમાં ફેંકી દો.
  • આ સિવાય આ ફૂલોને કોઈપણ ઝાડની માટીમાં દાટી પણ શકાય છે.
  • વાસણ વગેરેમાં સૂકા ફૂલ પણ મૂકી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget