શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Diwali 2021: આરતી વિના મા લક્ષ્મીની પૂજા નથી થતી પૂર્ણ, જાણો આ વર્ષે દિવાળી પર શું છે ખૂબ જ ખાસ

Diwali 2021 Maa Laxmi Ji Ki Aarti: વર્ષ 2021ની દિવાળી 4 નવમ્બરે છે. દિવાળીમાં મા લક્ષ્મીમાની આરતી વિના પૂજા અધુરી રહે છે. પૂજાનું ફળ નથી મળતું.

Diwali 2021, Maa Laxmi Ji ki Aarti: દિવાળીનું પર્વ અતિ મહત્વપૂર્ણ પર્વ છે. દિવાળીના પર્વને લોકો ઘરોમાં દીપક પ્રગટાવીને હર્ષોલ્લાસ સાથે મનાવે છે. પંચાગ મુજબ દિવાળીનું પર્વ કારતક માસની અમાવસ્યાએ એટલે આ વખતે  4 નવેમ્બરે મનાવવામાં આવે છે. દિવાળીના પર્વમાં મા લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ પૂજા વિશેષ ફળદાયી મનાય છે.મા લક્ષ્મીની પૂજા બાદ માની આરતી અવશ્ય કરવી જોઇએ. લક્ષ્મીજીની આરતી વિના પૂજા સંપૂર્ણ ફળદાયી નથી બનતી.

 દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મૂહુર્ત

કાર્તિક અમાવસ્યાની તિથિ 4 નવેમ્બર, ગુરૂવાર સવારે 6 વાગ્યાને 3મિનિટે શરૂ થશે અને 5 નવેમ્બરે 2 વાગ્યાના  44 મિનિટે સમાપ્ત થશે. આવામાં દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 9મિનિટથી રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ સુધી છે.

 આ વર્ષે દિવાળીમાં શું છે ખાસ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે ચાર મોટા ગ્રહ સૂર્ય, બુધ, મંગળ, ચંદ્રમા, તુલા રાશિમાં ગોચર કરશે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત હોય છે. તેથી તે દિવસે દિવાળીની રજા વિશિષ્ટ ફળદાયી નિવડશે. મા લક્ષ્મી અને ગણેશજીનું વિધિ વિધાનથી ષોડસપચારે પૂજન કર્યાં અને થાળ ધર્યા બાદ મા લક્ષ્મીની આરતીનું વિશેષ માહત્મય છે. કહેવાય છે કે,મા લક્ષ્મીની પૂજા બાદ જો આરતી ન થાય તો આ પૂજાને અધૂરી મનાય છે અને તે વિશેષ ફળદાયી નથી બનતી.

આ પણ વાંચો

Ratna Jyotish રંકને રાજા બનાવી શકે છે આ રત્ન, આ રીતે જાણો આપના માટે શુભ છે કે અશુભ

કુંડલી અને વાસ્તુ દોષને દૂર કરવાની સાથે દરેક વિઘ્નને હરે છે ગજાનન, આ વિધાનથી કરો સેવા પૂજા

સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget