શોધખોળ કરો

Diwali recipe: દિવાળી પર બનાવો સ્વાદિષ્ટ નારિયેળ લાડૂ, જાણો રેસિપી

મીઠાશ સાથે દિવાળી અને નવ વર્ષની શરૂઆત કરવા માટે ઘર પર કોકોનટ લાડુ કેવી રીતે તૈયાર કરશો જાણીએ..

Diwali recipe:દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ઘરની સાફ સફાઇ અને સજાવટ બાદ દિવાળી માટે સ્વાદિષ્ટ ડિશીઝ બનાવામાં આવે છે. તો મીઠાશ સાથે દિવાળી અને નવ વર્ષની શરૂઆત કરવા માટે  ઘર પર કોકોનટ લાડુ કેવી રીતે તૈયાર કરશો જાણીએ..

નારિયેળ લાડૂ બનાવવા માટે સામગ્રી

  •   2- કપ સૂકું નાળિયેર
  • 3- ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1- ચમચી લીલી એલચી પાવડર
  • 2 -ચમચી ગુલાબજળ
  • 2 -ચમચી ઘી

નારિયેળ લાડૂ બનાવવાની વિધિ

સૌથી પહેલા એક ખાલી બાઉલ લો, તેમાં ઇલાયચી પાવડર, ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આપ હાથેથી મોદકને શેપ આપી શકો છો. જો ન ફાવતું હોય તો બજારમાં તેના બીબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને શેપ આપી શકો છો.

સૂકા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં કોપર હોય છે. તે તમને મગજની કાર્યક્ષમતા વધારે છે.  તે યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે. તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

બટર ચક્રી ચક્રી રેસિપી 

Diwali Recipe:દિવાળીના શુભ અવસર પર બજારના  તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. મહેમાનોને સર્વ કરવા માટે આ ફટાફટ બની જતા નાસ્તાને ટ્રાય કરી શકો છો. જાણીએ ઘર પર ઝટપટ બની જતાં નાસ્તાની રેસિપી

બટર ચક્રી માટેની સામગ્રી

  •  1/4 કપ માખણ
  •  5 ચમચી અડદની દાળ
  • ચમચી જીરું
  • ચમચી તલ
  • થોડું દૂધ
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

બટર ચક્રી બનાવવાની રીત

અડદની દાળને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. તેમાં હવે ચોખાના લોટને બાફી લો, બાફેલા લાોટમા માં માખણ,જીરૂ, નમક, દૂધ સ્વાદનુસાર નમક ઉમેરો, આ લોટને બાંધી લો. બાદ  તેને ગ્રીસ કરેલી ચકલીના મોલ્ડમાં નાખીને ચકલી બનાવો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વ કરો ક્રિસ્પી બટર ચક્રી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget