શોધખોળ કરો

Dhanteras 2023: ધનતેરસના અવસરે વાસણની ખરીદી કરો છો તો ભૂલ ન કરશો

આજના દિવસે કોશિશ કરો કરે, કોઇ પણ ધારવાળુ સમાન જેવું ચાકૂ, કાતર, પિન વગેરે લો, તેની સાથે એલ્યુમિનિયમના વાસણ પણ ન ખરીદો. કાંચ અને સિરામિકના વાસણ પણ આજના દિવસે ન ખરીદો.

Dhanteras 2023:આ ઘનતેરસે શોપિંગ કરવા જઇ રહ્યો હો તો થોડી વાતોનું ધ્યાન અવશ્ય રાખો. શું ખરીદવું અને શું નહીં આ વસ્તુથી ખાસ બચો.

 વર્ષના સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ પંચપર્વમાં ધનતેરસનું પણ એટલું જ મહત્વ છે. દિવાળીના બે દિવસ પહેલા મનાવવામાં આવતો ધનતેરસનો તહેવાર આજે છે. ભગવાન ધન્વંતરીની પૂજાનાં આ દિવસ ખરીદારી માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઇ સોનાચાંદી ખરીદે છે તો કોઇ વાસણ, તો કોઇ ગણેશ લક્ષ્મીની મૂર્તિ ખરીદે છે. તો જાણીએ ધનતેરસના દિવસે કઇ વસ્તુ ખરીદવી જોઇએ અને કઇ નહી.

ઘનતેરસમાં આ વસ્તુ ન ખરીદો

આજના દિવસે કોશિશ કરો કરે, કોઇ પણ ધારવાળુ સમાન જેવું ચાકૂ, કાતર, પિન વગેરે લો, તેની સાથે એલ્યુમિનિયમના વાસણ પણ ન ખરીદો. કાંચ અને સિરામિકના વાસણ પણ આજના દિવસે ન ખરીદો. આ સાથે કાળા રંગના વાસણ, કપડાં અને પ્લાસ્ટિકના વાસણની ખરીદી કરતાં પણ બચો.

ધનતેરસમાં સ્ટીલ ન ખરીદો જ્યારે ઘરે લાવો વાસણ

આ અવસરે કેટલાક લોકો વાસણ ખરીદે છે. આ સ્થિતિમાં લોખંડના વાસણ ન લો.. સ્ટીલનું વાસણ લોંખડ જ કહેવાય છે તેથી સ્ટીલની ખરીદીથી બચો.  તેના બદલ તાંબા કે પીતળનું વાસણ ખરીદી શકાય. વાસણ ખરીદ્યા બાદ ખાલી વાસણ ઘરમાં પ્રવેશ ન કરો. તેમાં કંઇ સ્વીટ મૂકીને જ ઘરમાં પ્રવેશ કરો.

સોના ચાંદી તાંબા પીત્તળ

આજના દિવસે ચાંદી ખરીદવાનું વિશેષ મહત્વ છે. ચાંદીના સિક્કા, ચાંદીનું ઘરેણ, કે ચાંદીના વાસણ પણ ખરીદી શકાય છે. તાંબામાં પણ કળશ કે પાણીની બોટલ ખરીદી શકો છો. પીતલનું કોઇ શોપીસ પણ ખરીદી શકો છો. ગણેશ લક્ષ્મીની મૂર્તિ પણ ખરીદી શકાય.

આ અવસરે ગોમતી ચક્ર પણ ખરીદી શકો છો. ધનતેરસના અવસરે ગોમતી ચક્ર અને કોડી ખરીદવી પણ શુભ રહે છે.ગોમતી ચક્ર માટે કહેવાય છે કે, 11 ગોમતીની ખરીદી કરીને તેને પીળા કપડામાં બાંધીને લોકર અથવા જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં રાખો, બરકત રહેશે

કોડીની ખરીદી કરો તો ઓછામાં ઓછી પાંચ લો અને તેને લાલ કપડાંમાં બાંધી તેના લોકરમાં રાખી દો, આવું કરવું પણ શુભ મનાય છે.

સાવરણી જરૂર ખરીદો
ધનતેરસના દિવસે સોના-ચાંદી અને ઇલેક્ટ્રોનિક આઇટમની પણ ખરીદી કરી શકાય છે.સાવરણી જરૂર ખરીદો. કહેવાય છે કે, ધનતેરસમાં સાવરણીની ખરીદી કરવાથી ઘરની પરેશાની દૂર થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget