શોધખોળ કરો

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કઇ દિશામાં મૂકેલો ઇલેક્ટ્રોનિક સામાન આપને કરી શકે છે બીમાર

Vastu Tips: ઘરમાં એસી, ફ્રિજ અને કુલર હંમેશા યોગ્ય દિશામાં લગાવવા જોઈએ કારણ કે તેને ખોટી જગ્યાએ મૂકવાથી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.

Vastu Tips: ઘરમાં એસી, ફ્રિજ અને કુલર હંમેશા યોગ્ય દિશામાં લગાવવા જોઈએ કારણ કે તેને ખોટી જગ્યાએ મૂકવાથી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ  આવવા લાગે છે.

ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જો આપણે આ જ વસ્તુઓને યોગ્ય જગ્યાએ ન રાખીએ તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જેની ખરાબ અસર ઘરના સભ્યો પર પડે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની પોતાની દિશા હોય છે, તેને તેની યોગ્ય જગ્યાએ રાખવાથી   સકારાત્મક અસર સર્જાઇ  છે. જેની અસર  તે ઘરમાં રહેતા વ્યક્તિ પર  ફણ પડે છે. ચાલો વાસ્તુ નિષ્ણાત આરતી દહિયા પાસેથી જાણીએ કે પરિવારની પ્રગતિ અને સુખ માટે ઈલેક્ટ્રોનિક સામાન કઈ દિશામાં મૂકવો યોગ્ય છે.

એસી કઈ દિશામાં મૂકવું

ઘરમાં AC દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું જોઈએ. જો કોઈ કારણસર દક્ષિણપૂર્વમાં AC લગાવવું શક્ય ન હોય તો તેને ઉત્તરપૂર્વમાં લગાવી શકાય છે.તમે સ્પ્લિટ એસીની બહાર દક્ષિણ, દક્ષિણપૂર્વ કે દક્ષિણ-પશ્ચિમમાં યુનિટ મૂકી શકો છો. તમે ઉત્તર, ઉત્તર પૂર્વ અથવા પૂર્વમાં ઇન્ડોર એસી ઇન્સ્ટોલ કરી શકો છો. વાસ્તુ અનુસાર ઘરની પશ્ચિમ દિશામાં ક્યારેય AC લગાવવું જોઈએ નહીં. આમ કરવાથી આવકમાં અસ્થિરતા રહે છે અને ઘરમાં બરકત  નથી રહેતી

ફ્રીજ કઈ દિશામાં રાખવું જોઈએ?

ફ્રિજ રાખવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર-પશ્ચિમ દિશા છે. તમે તેને પશ્ચિમની દિવાલ પર મૂકીને રાખી શકો છો. ધ્યાન રાખો કે ફ્રિજનો દરવાજો પૂર્વ દિશામાં ખોલવો જોઈએ, તેનાથી સકારાત્મકતા જળવાઈ રહે છે.

ટીવી કઈ દિશામાં મૂકવું

ઘરમાં ટીવીને લિવિંગ એરિયા અથવા ડ્રોઈંગ રૂમમાં પૂર્વ દિશામાં લગાવો. પૂર્વ દિશામાં મુખ રાખીને ટીવી જોવાથી સકારાત્મક ઉર્જા બની રહે  છે.

કઈ દિશામાં કૂલર રાખવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાર ઘરના ચંદ્ર શનિ, રાહુ અને બુધ ઠંડક સાથે સંકળાયેલા છે, તેથી કૂલરને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. કુલર ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને પૂર્વ દિશામાં મૂકી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Vishwakarma Puja 2026: મશીનોની સફાઇથી પૂજા સુધી, જાણો શું કરવું અને શું નહિ
Vishwakarma Puja 2026: મશીનોની સફાઇથી પૂજા સુધી, જાણો શું કરવું અને શું નહિ
ગણેશ પર્વના અવસરે જાણો ગણેશના 3 ચમત્કારિક મંદિરની ગાથા, કામનાની પૂર્તિ કરતા છે ધામ
ગણેશ પર્વના અવસરે જાણો ગણેશના 3 ચમત્કારિક મંદિરની ગાથા, કામનાની પૂર્તિ કરતા છે ધામ
Ganesh Utsav 2026: ગણેશ સ્થાપનાનું મહત્વ અને વિઘ્નહર્તાના સ્વરૂપથી સમજો, શું આપે છે સંદેશ
Ganesh Utsav 2026: ગણેશ સ્થાપનાનું મહત્વ અને વિઘ્નહર્તાના સ્વરૂપથી સમજો, શું આપે છે સંદેશ
Today's Horoscope: મેષ, તુલા સહિત સિંહ રાશિ માટે રહેશે ખાસ દિવસ, જાણો રાશિફળ
Today's Horoscope: મેષ, તુલા સહિત સિંહ રાશિ માટે રહેશે ખાસ દિવસ, જાણો રાશિફળ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ
Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ
Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ
Embed widget