શોધખોળ કરો

Vivah Muhurat 2024: 18 જાન્યુઆરીથી દેશભરમાં ગૂંજશે શરણાઇ, જાણો એપ્રિલ સુધીના લગ્નના શુભ મુહૂર્તો અને તારીખ

Vivah Muhurat 2024: 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના રોજ કમૂર્તા પૂર્ણ થયા બાદ શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. 18 જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં લગ્ના ક્યાં શુભ મૂહૂર્ત છે જાણીએ.

Vivah Muhurat 2024: 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના રોજ કમૂર્તા પૂર્ણ થયા બાદ શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. 18 જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં લગ્ના ક્યાં શુભ મૂહૂર્ત છે જાણીએ.

 મકરસંક્રાંતિ એટલે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યાર બાદ તમામ શુભ કાર્યો શરૂ થાય છે પરંતુ આ વખતે 18મી જાન્યુઆરી 2024ના રોજ સવારે 3.33 વાગ્યા સુધી મૃત્યુ પંચક છે. આવી સ્થિતિમાં, મૃત્યુ પંચકની સમાપ્તિ પછી, લગ્નની શરણાઇ ગૂંજશે.

ફેબ્રુઆરીમાં 11  લગ્નના  શુભ મુહૂર્તો છે. આ માટે 4, 6, 7, 8, 12, 13, 17, 24, 25, 26, 29 ફેબ્રુઆરી 2024ના દિવસો લગ્ન માટે શુભ રહેશે.

માર્ચમાં લગ્નના 10 શુભ મૂહૂર્ત છે.  દિવસમાં ગૂજશે શરણાઇ. માર્ચ મહિનાની આ તારીખ  1, 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12 તારીખ  લગ્ન માટે શુભ રહેશે. એપ્રિલ મહિનામાં કુલ 6 દિવસ લગ્ન માટે શુભ છે. આમાં 18, 19, 20, 21, 22 એપ્રિલ 2024નો સમાવેશ થાય છે.

શુક્ર અસ્ત થવાને કારણે મે અને જૂનમાં લગ્નો શક્ય નહીં બને. જુલાઈથી નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી દેવશયનને કારણે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. ત્યારબાદ 12મી નવેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી લગ્નની સિઝન રહેશે. બનારસ, ઉજ્જૈન, પુરી, રાજસ્થાન અને ગુજરાતના પંડિતો અનુસાર 2024માં લગ્ન માટે કુલ 55 શુભ મુહૂર્ત હશે.

જાન્યુઆરીના પ્રથમ 15 દિવસ દરમિયાન સૂર્ય ધનુરાશિમાં રહ્યો. આ ધનુર્માસ હોવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નહોતા, પરંતુ 16મીથી લગ્નો શરૂ થઈ રહ્યા છે. 31મી જાન્યુઆરી સુધી 9 લગ્નના શુભ મુહૂર્ત રહેશે.

ત્યારે લગ્ન માટેનો શુભ સમય 12મી માર્ચ સુધી રહેશે. આ પછી 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે ખાર મહિનો શરૂ થશે જે 15 એપ્રિલ સુધી ચાલશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં શુભ કાર્ય વર્જિત છે, તેથી આ દિવસોમાં કોઈ શુભ સમય નથી. આ પછી, આગામી શુભ મુહૂર્ત 18 એપ્રિલે આવશે.

વસંત પંચમી 14 ફેબ્રુઆરી 2024ના રોજ છે. લગ્ન માટે આ સમય શુભ માનવામાં આવે છે, પરંતુ આ વખતે અશ્વિની નક્ષત્ર વસંત પંચમી પર રહેશે. જ્યોતિષના મતે આ નક્ષત્રમાં લગ્ન શક્ય નથી. આ કારણે વસંત પંચમી પર લગ્નનો શુભ મુહૂર્ત નહીં હોય.

અક્ષય તૃતીયા 10મી મે 2024ના રોજ હશે. આ દિવસ લગ્ન માટે પણ ખૂબ જ અકલ્પ્ય શુભ સમય મનાય છે. જો કે  આ વખતે અક્ષય તૃતીયા પર શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. આ રીતે, લગ્ન બે સૌથી વિશ્વસનીય શુભ દિવસોમાં પણ થશે નહીં. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ બંને દિવસોમાં મોટી સંખ્યામાં સમૂહ લગ્નો પણ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર
Shrawan 2026: વાસ્તુદોષ નિવારવા માટે શ્રાવણ ઉત્તમ અવસર, આ ઉપાયથી કરો દૂર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget