શોધખોળ કરો

Gajkesari Rajyog 2023: આજે બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના લોકોને મળશે અપાર સફળતા

22મી માર્ચ એટલે કે આજે ગજકેસરી રાજયોગની રચાઇ રહ્યો છે. દેવગુરુ ગુરુ અને ચંદ્ર મીન રાશિમાં એકસાથે આવવાના કારણે આ યોગ રચાયો છે. એક રાશિના લોકોને તેનાથી વિશેષ લાભ મળશે.

Guru Chandra Yuti: 22મી માર્ચ એટલે કે આજે ગજકેસરી રાજયોગની રચાઇ રહ્યો છે.  દેવગુરુ ગુરુ અને ચંદ્ર મીન રાશિમાં એકસાથે આવવાના કારણે આ યોગ રચાયો છે. એક રાશિના લોકોને તેનાથી વિશેષ લાભ મળશે.

જ્યોતિષશાસ્ત્રમાં રાશિ પરિવર્તન અને ગ્રહોની યુતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની ચાલ બદલાવાથી ઘણા શુભ અને અશુભ યોગ પણ બને છે, જેની અસર તમામ રાશિઓ પર પડે છે. 22મી માર્ચે એટલે કે આજે ગજકેસરી રાજયોગની રચના થઈ રહી છે. આ ગજકેસરી રાજયોગ દેવગુરુ ગુરુ અને ચંદ્ર મીન રાશિમાં એકસાથે આવવાને કારણે બન્યો છે. જો કે તમામ રાશિઓ પર તેની શુભ અને અશુભ અસર પડશે, પરંતુ એક રાશિના લોકોને આ યોગના શ્રેષ્ઠ પરિણામો મળવાના છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિ વિશે.

મીન રાશિના લોકોને બમ્પર લાભ મળશે

આ ગજકેસરી રાજયોગ મીન રાશિમાં જ બની રહ્યો છે. એટલા માટે આ રાશિના લોકોને આ રાજયોગથી ઘણો ફાયદો થવાનો છે. આ દરમિયાન તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. તમારા બધા અટકેલા કામ પૂરા થશે. ગજકેસરી રાજયોગ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. નાણાકીય રીતે તમારી સમસ્યાઓ હલ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે.

મીન રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે લાભ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ આ સમય સાનુકૂળ છે. આ સમયગાળા દરમિયાન આમ કરવાથી તમે સકારાત્મક પરિણામ મેળવી શકો છો. મીન રાશિના લોકો માટે ગજકેસરી રાજયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમને નાણાકીય બાબતોમાં બળ મળશે. આ દરમિયાન તમારી ભાવનાઓ ઉંચી રહેશે. તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે.

પ્રેમ સંબંધોમાં તમારો સંબંધ મજબૂત રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી અને તમારા જીવનસાથી વચ્ચે આત્મીયતા અને નિકટતા વધશે. જેઓ પરિણીત છે તેઓ તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. જે લોકોના લગ્ન હજુ થયા નથી, આ સમય દરમિયાન તમને સારો પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો રહેશે. ગજકેસરી રાજયોગ તમારા વ્યક્તિત્વને સુધારશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget