શોધખોળ કરો

રાશિફળ 20 ફેબ્રુઆરીઃ આ 5 રાશિના જાતકોએ રાખવું પડશે વિશેષ ધ્યાન, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ આઠની તિથિ છે. આજે ખોડિયાર જયંતી છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ આઠની તિથિ છે.  આજે ખોડિયાર જયંતી છે. આજે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.  સૂર્ય કુંભ રાશિમાં છે. કેટલીક રાશિએ ધન અને સ્વાસ્થ્ય મામલે વિશેષ સાવધાન રાખવાની જરૂરી છે. રાશિફળ (Horoscope) મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે પરિણામની ચિંતા કર્યા વહર માત્ર કામ પર ફોક્સ કરો. ઓફિશિયલ કાર્યમાં બેદરકારી ન દાખવતાં. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે તમારા પરિવારજનોનો સાથે મુશ્કેલીમાંથી બહાર લાવશે. ઓફિસમાં દિવસ સામાન્ય રહેશે. આર્થિક મજબૂત હો તો જમીનમાં રોકાણ લાભદાયી રહેશે. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે સકારાત્મક કાર્યોમાં રસ દાખવવાથી લાભ થશે. પરિવારમાં પોતાના સાથે ગપશપ અને મોજ મસ્તી કરવાનો મોકો મળશે. ફરવા જવાનું પ્લાન થઈ શકે છે. કર્ક  (ડ.હ.) આજે કાર્ય યોજનામાં ગતિ આવશે. અજાણ્યા વ્યક્તિના કહેવા પર કોઇ મોટું રોકાણ ન કરો. પાર્ટનર સાથે પારદર્શિતા સાથે કામ કરજો. સિંહ  (મ.ટ.)  આજના દિવસે સામાજિક કાર્યમાં સક્રિયતા વધારશો. કાર્યસ્થળ પર પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરજો. પરિવારની ગુપ્ત વાતનો લઈ સાવધાન રહેજો. કન્યા  (પ.ઠ.ણ) આજે પ્લાનિંગ વગર કામની શરૂઆત કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. માનસિક રીતે મજબૂત અને સક્રિય રહેવાની જરૂર છે. જરૂરિયાતમંદોને સહયોગ આપજો. તુલા   (ર.ત.)  આજના દિવસે  અચાનક જરૂરી યાત્રાઓ માટે તૈયાર રહેવું પડશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને પોતાની ઊર્જાનો યોગ્ય કાર્યમાં ઉપયોગ લાભ આપશે. નાના સભ્યોની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરજો. વૃશ્ચિક (ન.ય.) કામકાજના દ્રષ્ટિકોણથી આજનો દિવસ પડકારોથી ભરેલો હોઈ શકે છે. આર્થિક તંગીથી મન થોડું પરેશાન રહેશે. કાર્યસ્થળ પર તમારા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી શકે છે. ધન  (ભ.ધ.ફ.ઢ.)  આજના દિવસે  ખુદ પર માનસિક ચિંતાને સવાર ન થવા દેતા. તેની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. મકર  (ખ.જ.)  આજે વડીલોનું માર્ગદર્શન લાભદાયી રહેશે. પોતાના લોકો જ દુખનું કારણ બની શખે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યમાં સામેલ થવું પડી શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે ક્રોધ પર કાબુ રાખજો. ફાજલ ખર્ચા વધવાની સંભાવના છે. તમારી બેદરકારી સમગ્ર પરિવાર માટે પરેશાની ઉભી કરી શકે છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સમાજ સેવા સાથે જોડાયેલા લોકોનું માન સન્માન વધશે. રાજકીય સક્રિયતા નજીકના ભવિષ્યમાં પ્રગતિના માર્ગ ખોલશે. ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને પરિવારજનોનો સહયોગ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget