શોધખોળ કરો

રાશિફળ 28 માર્ચ: આજે થશે હોલિકા દહન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ પૂનમની તિથિ છે. આ દિવસને ફાગણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ પૂનમની તિથિ છે. આ દિવસને ફાગણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે હોલિકા દહન (Holika Dahan) કરાશે. કેટલીક રાશિના જાતકોએ ધન અને સ્વાસ્થ્ય મામલે સાવધાની રાખવાની જરૂર છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.) આજના દિવસે કોઈ ખોટી વાતનું સમર્થન ન કરો અન્યથા જવાબદારી તમારી પણ બની શકે છે. ઓફિસમાં કામકાજનો બોજ વધારે રહેશે. જીવનસાથી સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજે કારણ વગર બીજાના મામલામાં દખલગીરી ન કરતાં નહીંતર અપમાનજનક સ્થિતિ બની શકે છે. પૈતૃક સંપત્તિમાં લાભની સંભાવના બની રહી છે. વિવાદિત મુદ્દા પર અભિપ્રાય આપતાં પહેલા વિચારજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી શુભ રહેશે. પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યને લઈ ચિંતા રહી શકે છે. જો આ રાશિના જાતકો બીમાર હોય તો દવા લેવામાં બેદરકારી ન દાખવતાં.

કર્ક  (ડ.હ.) આજે સકારાત્મક લોકોના સંપર્કમાં રહીને તેનો એડવાન્ટેજ લેજો. કામકાજમાં આવી રહેલા વિધ્નો દૂર થતા જોવા મળી રહ્યા છે. વેપારીઓએ મોટી ડિલ કરવામાં વિલંબ ન કરવો જોઈએ.

સિંહ  (મ.ટ.)  આજે દરેક પરિસ્થિતિમાં સંયમિત રહેવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસ અને અતિ આત્મવિશ્વાસનો ફર્ક સમજજો. નોકરીમાં સ્થળાંતરની સંભાવના છે. યુવા વર્ગ કારણ વગર યાત્રાએ જવાથી બચજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે તમારું કામકાજ જોઈને પ્લાનિંગ કરો. સમય મળે તો પરિવાર સાથે એકત્ર તઈને સમય વીતાવો. દૂધના કારોબાર સાથે સંકળાયેલા લોકોને તગડો નફો મળશે.

તુલા   (ર.ત.)  આજે નાની વાતમાં ગુસ્સે થવાથી બચજો. સ્વાસ્થ્યને લઈ થોડા સજાગ રહેજો. પરિવારમાં નાના સભ્યોની મદદ કરવાનો મોક મળે તો પીછે હઢ ન કરતા.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે મન નકારાત્મક વિચારો તરફ આકર્ષિત થશે. તેથી ખુદને સંયમિત રાખો અને કોઈ સાથે ચર્ચામાં ન પડો. ઓફિસમાં મોટા નિર્ણય લેવાથી બચડો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે તમારું ભાગ્ય મજબૂત છે. તેથી મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. પરિવારના કાર્યોમાં મદ કરો. બહેનના આશીર્વાદ લઈને મનપસંદ ગિફ્ટ આપી શકો છો.

મકર  (ખ.જ.)  આજના દિવસે લાંબા સમયથી અટકેલા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થવાથી મન આનંદિત થશે. સ્વાસ્થ્યને લઈ પરિસ્થિતિ અનુકૂળ છે.  પારિવારિક ગતિવિધિમાં તમારી ભાગીદારીની વધારે જરૂર છે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે આત્મબળ મજબૂત રહેશે અને મન પ્રસન્ન રહેશે. ઓફિશિયલ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર નીકળી શકશો. ઘરમાં સુખ શાંતિ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે.

મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે વિચારોમાં આવી રહેલો બદલાવ પ્રગતિના માર્ગ પર લઈ જશે. બોસ સાથે કોઈ વાતને લઈ અણબનાવ બની શકે છે. પિતાના આશીર્વાદથી આત્મબળ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget