Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
સૌરાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઇ ગયુ છે. હાલમાં જ રાજુ સોલંકીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સમાધાન અંગે ખુલાસો કર્યો છે, તેને કહ્યું કે, મને સમાજના બે-ચાર લોકોએ ગેરમાર્ગે દોર્યો, અનિરૂદ્ધસિંહના ઇશારે કામ કરાયુ, જયરાજસિંહ વિરૂદ્ધ કાવતરુ ઘડવામાં આવ્યુ હતુ. જોકે, આ સમગ્ર મામલે હવે સમાધાન થઇ ચૂકયૂ છે. આ વર્ષે જ ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે વિવાદ થયો હતો, અપહરણ અને માર મારવાની ઘટનાને લઇને બન્ને પક્ષો સામસામે કોર્ટમાં ગયા હતા.





















