શોધખોળ કરો

રાશિફળ 24 ફેબ્રુઆરીઃ સિંહ, તુલા રાશિના જાતકો આ કામથી બચજો, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર મહા સુદ બારસની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ બારસની તિથિ છે.  આજે ચંદ્ર  મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે.   આજે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, જોબ અને ધન મામલે સંભાળીને રહેવાની જરૂર છે. રાશિફળ (Horoscope) મેષ  (અ.લ.ઇ.)    આજના દિવસે પોતાની વાતો કહેવામાં ઉતાવળા ન બનતાં. જેટલી જરૂર હોય તેટલું જ કહેજો. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે દેખાડાથી બચજો. ઓફિશિયલ કામકાજમાં દિવસ સારો રહેશે. વડીલોનું માર્ગદર્શન લેજો. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે કોઈ પણ મુદ્દા પર સમજી વિચારીને સલાહ આપજો. ઘરમાં મોટા ભાઈ કે પિતાનું સ્વાસ્થ્ય લથડી શકે છે. તેમને સતર્ક રહેવાની સલાહ આપો. કર્ક  (ડ.હ.) આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. પોતાની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. મિત્રો સાથે વાત કરવાથી મન શાંત રહેશે. સિંહ  (મ.ટ.)  આજના દિવસે  પોતાની ક્ષમતા પારખીને કામ કરજો. પરિવારમાં પોતાની ભૂમિકાને લઈ સતર્ક રહેજો. કોઈ કારણથી ઘરના લોકો તમારાથી નારાજ થઈ શકે છે. કન્યા  (પ.ઠ.ણ) આજના દિવસે  ઉતાવળા થઈને કોઈ નિર્ણય ન લેતા. જો કોઈ ગડમથલ હોય તો વડીલોની સલાહ લાભદાયી રહેશે. પરિવારના તમામ લોકો મહાગણપતિની પૂજા અર્ચના કરો. તુલા   (ર.ત.)  આજના દિવસે  રચનાત્મક કાર્યોને પ્રાથમિકતા આપજો. ઓફિસનો માહોલ અનુકૂળ રહેશે. ઘરની જવાબદારી ખભા પર આવી શકે છે. વૃશ્ચિક (ન.ય.)  આજે લાંબા સમયછી અટકેલા કામને પૂરા કરી શકશો. પરિવારમાં કોઈ સભ્ય બીમાર હોય તો તેની ખબર અંતર પૂછજો. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈની મજાક ન ઉડાવતાં, નહીંતર ભવિષ્યમાં તમારે પણ હાંસી પાત્ર બનવું પડી શકે છે.  જે લોકો વેપાર શરૂ કરવા ઈચ્છતા હોય તેમણે વડીલોનું માર્ગદર્શન લેવું. મકર  (ખ.જ.) આજના દિવસે સંયમિત વ્યવહારથી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ બગડી શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) આજના દિવસે કલાત્મક કાર્યોમાં રસ દાખવવો લાભદાયી રહેશે. ઓફિસમાં મનગમતું કાર્ય મળશે. પરિવારમાં અચાનક વિવાદની આશંકા છે. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મન પ્રસન્નતાથી ભરપૂર રહેશે. ધાર્મિક આસ્થા રાખતાં હો તો ભજન પૂજન કરો. ઘરેલુ ખર્ચ અચાનક વધવાની આશંકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી

તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે

હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 

Embed widget