શોધખોળ કરો

Horoscope Today 2 November 2022: મેષ, તુલા, અને ધન રાશિના લોકોને થશે લાભ, જાણો 12 રાશિનું રાશિફળ

Horoscope Today 2 November 2022: પંચાંગ અનુસાર આજે રાત્રે 09:09 સુધી નવમી તિથિ પછી દશમી રહેશે. આજે ધનિષ્ઠા નક્ષત્ર આખો દિવસ રહેશે. બપોરે 02:15 પછી ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. જાણીએ આજનું રાશિફળ

Horoscope Today 2 November 2022: પંચાંગ અનુસાર આજે રાત્રે 09:09 સુધી નવમી તિથિ પછી દશમી રહેશે. આજે ધનિષ્ઠા નક્ષત્ર આખો દિવસ રહેશે. બપોરે 02:15 પછી ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. જાણીએ  આજનું રાશિફળ

મેષ

બિઝનેસ માટે કોઇ પ્લાન કરી રહ્યાં હો તો આજનો દિવસ શુભ છે. લક્ષ્મી નારાયણ બુધાદિત્ય  યોગ બનવાથી આર્થિક પક્ષ મજબૂત થશે.

વૃષભ

બિઝનેસમાં સફળતા મળતાં આર્થિક સ્થિતિ સુધરશે.ધ્યાન અને યોગથી મન પ્રસન્ન રહેશે. વર્કપ્લેસ પર આપનું પર્ફોમ્સ સારૂ રહેશે. સમગ્ર સ્થિતિ આજે આપના ફેવરમાં હશે.

મિથુન

આજનો દિવસ તમારા માટે આનંદદાયક  રહેશે. લક્ષ્મીનારાયણ યોગ બનવાથી બિઝનેસમાં અચાનક કોઈ મોટો સોદો થઈ શકે છે. પરંતુ બપોર પછી ધંધામાં કામચલાઉ વિપરીત અસર જોવા મળી શકે છેનોકરીયાત લોકોને અધિકારીઓની મદદ મળી શકે છે. કામની પ્રશંસા થશે.

કર્ક

 એકંદરે, વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે નહીં. વેપારમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં ઉતાવળમાં કોઈપણ કામ કરવાનું ટાળો. વિરોધીઓ તમારી ભૂલો પર નજર રાખશે. તમારું વૈવાહિક અને પારિવારિક જીવન સામાન્ય રહેશે નહીં. કડવા શબ્દો તમારા જીવનસાથીના દિલને ઠેસ પહોંચાડી શકે છે.

સિંહ

 આંતરિક સુશોભનનો વ્યવસાય કરનારાઓ માટે, વ્યવસાયમાં દિવસ થોડી માનસિક મૂંઝવણો પ્રદાન કરનારો છે. જો તમે ખોટું  વિચારવાને બદલે તમારા કામ પર વધુ ધ્યાન આપશો તો ધીરે ધીરે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવવા લાગશે.નોકરીમાં તમારો આત્મવિશ્વાસ વધશે.

કન્યા

વ્યવસાયમાં આત્મવિશ્વાસ વધશે, જેના કારણે ધંધામાં આવનારી સમસ્યાઓનો અંત આવશે. બપોર પછી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ ઉત્તમ રહેશે.

તુલા

 ઈલેક્ટ્રોનિક બિઝનેસ સાથે જોડાયેલા લોકોને સિતારાઓનો સહયોગ મળશે, જેથી તમે તમારા બિઝનેસને નવી ઉંચાઈ પર લઈ જવામાં સફળ થશો. પારિવારિક વ્યવસાયમાં કોઈ જટિલ સમસ્યાના ઉકેલ માટે પિતાનો સહકાર ઉપયોગી સાબિત થશે.

વૃશ્ચિક

 ઓફિસમાં બિઝનેસ મીટિંગમાં તમારા કઠોર અને અપ્રિય શબ્દો તમારા માટે આવનારા સમયમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરીમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીં તો તમારું જ નુકસાન થશે. તમે કાર્યસ્થળ પર સુસંગત અને તાર્કિક રીતે વિચારી શકશો નહીં.

ધન

 લક્ષ્મીનારાયણ અને બુધાદિત્ય યોગના નિર્માણથી પ્રવાસ, પરિવહન અને કુરિયરના વ્યવસાયમાં સામાન્ય કરતાં વધુ નફો કમાવવાની સંભાવના છે. ભાગીદારો વચ્ચે સમજણ વધશે. નોકરીમાં તમને કંઈક સકારાત્મક સાંભળવા મળશે.. લવ લાઈફમાં સુમેળ રહેશે.

મકર

આજે ભાગીદારીના વ્યવસાયમાં સારી રીતે અને સમજી વિચારીને નિર્ણય લો.આર્થિક લાભના સંકેતો છે. જો તમે વ્યવસાયમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો સવારે 7:00 થી 9:00 અને સાંજે 5:15 થી 6:15 શુભ રહેશે. તમે કાર્યક્ષેત્રમાં સકારાત્મક અને સરળ દિવસ પસાર કરશો. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

કુંભ 

ગ્રહોની રમત તમારા પક્ષમાં હોવાથી વેપારમાં પ્રગતિ થઈ શકે છે. તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. નોકરી કરતા લોકોને આગળ વધવાની તક મળી શકે છે.જીવનસાથી સાથે વિવાદ ન કરવો નહિ તો ઘરનો માહોલ બગડશે.

મીન

ફેશન બુટીક વસ્ત્ર સૌદર્ય ઉત્પાદક  સાથે જોડાયેલા લોકો કોઇ પણ પ્રકારના રોકાણથી બચો. વર્કપ્લેસ પર જોખમ ન લો, આપને હાનિ થશે. સહકર્મી આપને પરેશાન કરશે.સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. પેટમાં ગરબડી થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget