શોધખોળ કરો

Aaj Nu Rashifal: 4 ડિસેમ્બર બુધવારનો દિવસ મેષથી મેષ રાશિના જાતક માટે કેવો નિવડશે, જાણીએ રાશિફળ

Aaj Nu Rashifal: આજે 4 ડિસેમ્બર અને બુધવારનો દિવસ, મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે દિવસ જાણીએ રાશિફળ

Aaj Nu Rashifal:  ગ્રહોની દિશા અને દશા પરથી રાશિફળ જાણી શકાય છે. આજે 4 ડિસેમ્બર બુધવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો વિતશે જાણીએ રાશિફળ

મેષ

સ્વાસ્થ્ય લાભ જોવા મળી શકે છે.કાર્યસ્થળ પર સમસ્યાઓ આવી શકે છે. કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. ઘરમાં શુભ કાર્યની સંભાવનાઓ રહેશે.

વૃષભ

માનસિક તણાવ રહેશે.નાણાકીય લાભની શક્યતાઓ બની શકે છે.નવા કામ માટે આયોજન થઈ શકે છે. તમે સામાજિક ક્ષેત્રથી અંતર જાળવશો. તમારી પત્ની સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે.

મિથુન

તમે કોઈ મોટું કામ શરૂ કરી શકો છો. કામમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને વિવાદોથી દૂર રહો. કામમાં અડચણ આવી શકે છે. પત્ની સાથે મતભેદ વધશે, પરિવારના લોકો પરેશાન દેખાશે.

કર્ક

કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મેળવી શકશો. કાર્યશૈલી પ્રભાવિત થઈ શકે છે. તણાવ દૂર થશે. પરિવારમાં શુભ કાર્યોની સંભાવનાઓ રહેશે. તમે નવું કામ પણ શરૂ કરી શકો છો. ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના રહેશે.

સિંહ

પરિવારના લોકો તમારાથી પ્રભાવિત થશે. તમે તમારા વ્યવહારથી લોકોના દિલ જીતી લેશો. નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. પરિવાર સાથે લાંબી યાત્રા પર જઈ શકો છો. પારિવારિક તણાવ દૂર થશે.

કન્યા

તમે માનસિક તણાવમાં રહેશો. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. કામનો ભાર વધી શકે છે.મિલકતના વિવાદને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. સમજી વિચારીને પૈસા ખર્ચો.

તુલા

કાર્યક્ષેત્રમાં તણાવ રહેશે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારી નજીકના વ્યક્તિથી અલગ થઈ શકો છો. પત્ની સાથે મતભેદ વધશે. પરિવારના લોકો તમારા વિરોધી બની શકે છે. ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના છે.

વૃશ્ચિક

અટકેલા કામ પૂરા થઈ શકે છે. તમને દેવાથી મુક્તિ મળશે. નવા કાર્યની શરૂઆત કરવામાં સફળતા મળશે. તમારો સમય સરસ પસાર થવાનો છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવનાઓ બની શકે છે. કાર્યક્ષેત્રમાં વધારો થશે.

ધન

કાર્યસ્થળ પર તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમને અધિકારીઓનો સહયોગ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. ઘણા જૂના કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે. પરિવારમાં ચાલી રહેલો તણાવ દૂર થશે.

મકર

તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે. કોઈ પણ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવો ઘાતક સાબિત થશે. વાદ-વિવાદથી દૂર રહો. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે.

કુંભ

માન-સન્માનમાં ઘટાડો થવાથી તમને દુઃખ થશે.સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. વેપારમાં પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવ રહેશે. રોકાણમાં સાવધાની રાખો. નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઘરમાં શુભ કાર્યની સંભાવનાઓ રહેશે.

મીન

પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, બિનજરૂરી વિવાદોથી બચો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
Embed widget