શોધખોળ કરો

Horoscope Today 2 February 2023: રાશિફળ આ 6 રાશિ માટે છે વિશેષ, શું આપ પણ છો તેમાં સામેલ? જાણો આજનું ભવિષ્યફળ

જ્યોતિષના દૃષ્ટિકોણથી, 2 ફેબ્રુઆરી 2023, ગુરુવારનો દિવસ ખાસ છે. જાણો મેષ-મીન રાશિ સુધીનું આજનું રાશિફળ

Horoscope Today 2 February 2023:જ્યોતિષના દૃષ્ટિકોણથી, 2 ફેબ્રુઆરી 2023, ગુરુવારનો દિવસ ખાસ  છે. જાણો મેષ-મીન રાશિ સુધીનું આજનું રાશિફળ

મેષ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. તમારે કોઈ મોટા કામમાં હાથ અજમાવવાથી બચવું પડશે, નહીંતર કોઈ સમસ્યા થઈ શકે છે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો તે કરો.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે. લાભની તકોને તમારા હાથથી જવા ન દો, નહીં તો તમને થોડું નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર સંપૂર્ણ મહેનત સાથે, તમે તમારા કેટલાક કામ સમયસર પૂર્ણ કરશો અને તમારે તમારી કેટલીક બાબતો ગુપ્ત રાખવી જોઈએ.

 મિથુન

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. અંગત જીવનમાં સુધારો થશે. તમે કોઈ સંબંધી પાસેથી વ્યવસાય સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.

કર્ક

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સારો રહેશે. તમારે કોઈ મિત્ર સાથે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવી નહિતો મુશ્કેલી વધશે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી ઘણો સહયોગ મળશે, પરંતુ તમારે સખત મહેનત કરવી પડશે, તો જ તમે થોડો સારો ફાયદો મેળવી  શકશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેવાનો છે.

કન્યા

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. જો તમને તમારા કોઈ કામમાં મુશ્કેલી આવી રહી હતી, તો તે કોઈ અધિકારીની મદદથી પૂર્ણ કરી શકોશ.

તુલા

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો હળવો રહેવાનો છે. તમારો કોઈ મિત્ર સાથે વિવાદ થઈ શકે છે. જો તમે અગાઉ કોઈ પેમેન્ટ ન કર્યું હોય, તો તમારે આજે જ કરવું જોઈએ.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે, પરંતુ તમારે કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર કરવો પડશે, તો જ તમે ધીમી ગતિએ ચાલતા વ્યવસાયમાં તેજી લાવી શકશો

ધન

ધન રાશિના લોકો માટે આજનો દિવસ ચોક્કસપણે ફળદાયી રહેશે. તમે તમારા ઘરેલું જીવનને સુધારવા માટે સખત મહેનત કરશો અને તમારા જીવનસાથી સાથે તમારા બાળકની કારકિર્દી વિશે પણ થોડા સમય માટે ચર્ચા કરી શકો છો.

મકર

મકર રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને પરિવારમાં ચાલી રહેલા ઝઘડાને શાંતિથી ઉકેલી શકશો.

કુંભ

કુંભ રાશિના લોકોએ આજે ​​કોઈ વાદ-વિવાદમાં ન પડવું જોઈએ. તમારા પડોશમાં રહેતા કોઈ સંબંધી સાથે તમારી દલીલ થઈ શકે છે, પરંતુ તમારે તેને અવગણવાની  જરૂર છે. તમે તમારા મિત્રો સાથે રોકાણની યોજના બનાવી શકો છો. બાળકો સાથે તેમની સમસ્યાઓ સાંભળવામાં થોડો સમય વિતાવશો.

મીન

મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છો, જેના કારણે તમે ખુશ રહેશો. કાર્યક્ષેત્રમાં જો તમને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે, તો તમે તેના પર સખત મહેનત કરશો અને તેને સમયસર પૂર્ણ કરશો. અધિકારીઓ પણ તમારાથી ખુશ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget