શોધખોળ કરો

રાશિફળ 20 માર્ચ: આ 6 રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો તમામ રાશિનુ આજનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ સાતની તિથિ છે. આજે રોહિણી નક્ષત્ર છે અને ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ સાતની તિથિ છે.  આજે રોહિણી નક્ષત્ર છે અને ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.  આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે.

Today Horoscope (આજનું રાશિફળ)

મેષ  (અ.લ.ઇ.): આજના દિવસે તમારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. કાર્યસ્થળ પર કામકાજના બોજથી દબાણ વધશે. વધારે પડતી ચિંતા કરવાથી બચજો. સંબંધો ગાઢ બની શકે છે.

વૃષભ (બ.વ.ઉ.) :  આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યો લઈને ઉતાવળા ન થતા નહીંતર અપમાનજનક સ્થિતિમાં મૂકાવું પડી શકે છે. ઓફિસમાં નવી જવાબદારી મળશે. માનસિક રીતે તૈયાર રહેજો.

મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે તમારી ઈચ્છા પૂર્તિ માટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. સરકારી નોકરીમાં વરિષ્ઠ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. પરિવારમાં કોઇ પણ મોટો નિર્ણય સામૂહિક રીતે લો.

કર્ક  (ડ.હ.) આજના દિવસે મનમાં નક્કી કરેલું કાર્ય પૂરું થવાથી મન પ્રસન્ન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. કારણવગરની ચિંતાથી સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. નવો વેપાર શરૂ કરતાં પહેલા વડીલો સલાહ લેજો.

સિંહ  (મ.ટ.)  આજના દિવસે સંપર્કોના માધ્યમથી સારો લાભ થઈ શકે છે. કોઈ પણ સમસ્યા હોય  તો તેનાથી ડરવાના બદલે મુકાબલો કરો. લાંબા સમયથી પરેશાની હોય તો ડોક્ટરની સલાહ લેજો. પરિવારમાં તમામને એકજૂટ રાખજો.

કન્યા  (પ.ઠ.ણ.)  આજના દિવસે હિસાબ કિતાબ મજબૂત રાખજો. અછાનક ખર્ચ વધી સખે છે. પરિવારજનો સાથે હસી મજાક કરીને તમામને પ્રસન્ન રાખજો.

તુલા   (ર.ત.)  આજના દિવસે મહત્વપૂર્ણ કાર્ય બનવાની સંભાવના ઓછી છે. પ્રભુનું ધ્યાન ધરો અને મનને સંયમિત રાખો. બોસ મહત્વપૂર્ણ કાર્યોની જવાબદારી સોંપી શકે છે. પરિવારમાં કોઇ સભ્ય બીમાર હોય તો તબિયત જાણજો.

વૃશ્ચિક (ન.ય.)  આજના દિવસે ચિંતાઓ ભૂલીને નવી શરૂઆત કરો. પોતાના કર્મ પર વધારે ફોક્સ કરો અને ભાગ્ય સાથે સંતુલનની સ્થિત સફળતાદાયક રહેશે. વડીલોનું સન્માન કરો અને તેમની જરૂરિયાત પૂરી કરવાનો શક્ય તમામ પ્રયાસ કરો.

ધન  (ભ.ધ.ફ.ઢ.) કોઈ કામ કરવાનું ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યા હો તો આજે શરૂ કરી દો. તમારા માટે સારો દિવસ છે. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે.

 મકર  (ખ.જ.)  આજના દિવસે કોઈપણ નિર્ણય લેતા સમયે અહંકારને સામે ન લાવે, નહીંતર વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવી  તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. જમીન સંબંધી વિવાદમાં રાહત મળી શકે છે કે મકાન ખરીદવાનું પ્લાનિંગ થશે.

કુંભ  (ગ.શ.ષ.સ.)  આજના દિવસે લક્ષ્ય નક્કી કર્યા બાદ આગળ વધજો. પરિવારજનોની મદદ કરવાનો પ્રયાસ કરો. સંતાનને લઈ ઘરમાં તણાવપૂર્ણ સ્થિતિ બનશે.

મીન (દ.ચ.ઝ.થ) આજે તમામ ઉદ્દેશમાં સફળતા મળશે. પરંતુ કેટલીક અડચણો આવી શકે છે. ઓફિસમાં કામકાજની ચિંતા ઘર સુધી ન લાવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget