શોધખોળ કરો
Mangal Gochar 2026: મકર સંક્રાંતિ બાદ આ રાશિના શરૂ થશે 'અચ્છે દિન' મંગળનું ગોચર રહેશે શુભ
Mars Transit 2026: 16 જાન્યુઆરીએ મંગળ ગ્રહ પોતાની રાશિ બદલવાનો છે. મંગળનું આ ગોચર આ ભાગ્યશાળી રાશિઓ પર સકારાત્મક અસર કરશે. તો ચાલો જાણીએ કઈ છે ભાગ્યાશાળી
પ્રતીકાત્મક તસવીર
1/9

Mangal Gochar 2026 And Horoscope: મંગળ 16 જાન્યુઆરીએ સવારે 4:27 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. 23 ફેબ્રુઆરીએ સવારે 11:49વાગ્યા સુધી તે મકર રાશિમાં રહેશે, ત્યારબાદ તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર બધી 12 રાશિઓને અલગ અલગ રીતે અસર કરશે. તો ચાલો જાણીએ કે, મંગળ ગોચર તમારી રાશિ પર કેવી અસર કરશે
2/9

મેષ રાશિ-મંગળ તમારા દસમા ભાવમાં ગોચર કરશે. તમારી કુંડળીનું દસમું સ્થાન તમારા કારકિર્દી, રાજ્ય અને પિતા સાથે સંબંધિત છે. આ ગોચરના પ્રભાવ હેઠળ, તમે જ્યાં પણ પગલું ભરશો, ત્યાં પ્રગતિ તમારી રહેશે. તમારું ગૃહસ્થ જીવન ખુશીઓથી સભર રહેશે. આ સમય દરમિયાન, કેટલાક વહીવટી કાર્ય પૂર્ણ થશે. તમારા અને તમારા પિતાના કારકિર્દીમાં પરિવર્તન આવશે.
Published at : 08 Jan 2026 07:54 AM (IST)
આગળ જુઓ
Advertisement




















