શોધખોળ કરો

30 September 2024: સોમવારનો દિવસ લવ લાઇફ માટે કેવો જશે, જાણો મેષથી મીનનું રાશિફળ

Today Horoscope: લવ લાઈફ માટે 30 સપ્ટેમ્બર સોમવાર કેવો રહેશે અને તમે તેને કેવી રીતે વધુ સારો બનાવી શકો છો. જાણીએ રાશિફળ

Today Horoscope: સોમવાર, 30 સપ્ટેમ્બર, 2024નો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો જશે. જાણીએ બારેય રાશિનું દૈનિક રાશિફળ

મેષ- રાશિના લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહેવાનો છે. કામના કારણે આવનારા સપ્તાહમાં તમે તમારા જીવનસાથી સાથે ઓછી મુલાકાત કરી શકો છો.  જો કે આનાથી તમારો પ્રેમ ઓછો નહીં થાય.

વૃષભ- રાશિના લોકો માટે સોમવાર પ્રેમની દ્રષ્ટિએ સારો દિવસ નથી. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને તમારા અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે. કરિયરની ચિંતાને કારણે તમે થોડા સમય માટે અંતર જાળવી શકો છો. જો કે તમે જે પણ નિર્ણય લો તે સમજી વિચારીને લો.

મિથુન રાશિના લોકો ખૂબ પ્રેમાળ હોય છે. આ સમય તમારા જીવનસાથી સાથે તમને ઉત્સાહથી ભરી દેશે. સંબંધ મજબૂત કરવા માટે ઘનિષ્ઠ બની શકે છે. મિથુન રાશિના લોકો માટે આ સમય ઉત્સાહથી ભરેલો છે.

કર્ક- પ્રેમ દ્રષ્ટિએ સોમવારનો દિવસ સારો રહી શકે છે. જીવનસાથીની નારાજગી સમાપ્ત થઈ શકે છે. તમે વેકેશનમાં ફરવા જવાની યોજના બનાવી શકો છો. પ્રેમ વધતો જણાય. કોઈપણ પ્રકારની જબરદસ્તીથી બચો.

સિંહ- રાશિના લોકો સોમવારનો પૂરો લાભ લઈ શકે છે. તમારી અને તમારા જીવનસાથીની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવવાની નથી. આ તે સમય છે જ્યારે તમારો પ્રેમ ખીલી શકે છે. સોમવાર તમારા માટે ઉત્સાહથી ભરેલો દિવસ રહેશે. તમારા જીવનસાથીને લઈને કોઈપણ પ્રકારની ગેરસમજથી દૂર રહો.

કન્યા- રાશિના લોકો માટે સોમવારનો દિવસ સારો રહી શકે છે. જીવનસાથીના ઘરે જવાની સંભાવના છે. તમારા પાર્ટનરથી આવી કોઈ વાત છુપાવવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા સંબંધમાં કંઈપણ છુપાવવું ખોટું હશે

તુલા- સોમવારે તમારા જીવનસાથી તમારાથી ખૂબ ખુશ થઈ શકે છે. તેમની સાથે આખો દિવસ વિતાવી શકે છે. આ સમય તમારા પ્રેમ માટે સારા પરિણામો લાવી શકે છે. જાહેર સ્થળોએ ઘનિષ્ઠ થવાનું ટાળો.

વૃશ્ચિક- રાશિના લોકો માટે સોમવાર પ્રેમની દ્રષ્ટિએ થોડો મુશ્કેલ બની શકે છે. ઓફિસના કામને કારણે તમારો પાર્ટનર તમને સમય આપી શકશે નહીં. આવા સમયે તેમનો સાથ આપો, નહીંતર સ્થિતિ બગડી શકે છે.

ધન -રાશિના લોકો માટે સોમવારનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથી સાથે આખો દિવસ વિતાવી શકો છો. પ્રેમમાં વિશ્વાસ જાળવી રાખો શંકા કુશંકાથી દૂર રહો.

મકર રાશિના લોકો માટે પ્રેમની દ્રષ્ટિએ સોમવાર આશ્ચર્યથી ભરેલો હોઈ શકે છે. તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપી શકો છો. આશા છે કે તમારો આ સંબંધ લગ્ન સંબંધમાં બદલાય.

કુંભ રાશિના લોકો માટે સોમવારનો દિવસ પ્રેમની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથી સાથે જૂની યાદોને યાદ કરીને ભાવુક બની શકો છો. તમારા પ્રેમ માટે આ સમય સારો રહેવાનો છે.

મીન રાશિના લોકો માટે સોમવારનો દિવસ સારો રહેવાનો છે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોને લઈને ગંભીર બની શકો છો. આ સમય તમારા પ્રેમ માટે થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ તમારે હાર ન માનવી જોઈએ.

ટોપ સ્ટોરી

Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Shani Vakri 2026: શનિની વક્રી ચાલથી આ 5 રાશિઓ પર તૂટશે દુઃખોનો પહાડ, નવેમ્બરમાં રહો સાવધાન
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Embed widget