શોધખોળ કરો

Aaj Nu Rashifal : મેષ સહિત આ રાશિની નોકરીના તલાશ થશે પૂર્ણ, જાણો 12 રાશિનું ફળાદેશ

Today's Horoscope: આજે 10 મે રવિવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ આજનું રાશિફળ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેષ, વૃષભ, મિથુન રાશિ માટે દિવસ સારો રહેશે.
  • કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોને મળશે લાભ.
  • તુલા, વૃશ્ચિક, ધન રાશિના કાર્યોમાં આવશે સફળતા.
  • મકર, કુંભ, મીન રાશિને મળશે નવી તકો, લાભ.

 Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 10 મે રવિવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે રવિવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ 

મેષ રાશિ
 તમારા કામમાં સકારાત્મક પરિવર્તન આવશે, મહેનત ફળ આપશે. આજનો દિવસ શુભ રહેશે

વૃષભ રાશિ
આત્મવિશ્વાસ વધશે, કામ વ્યસ્ત રહેશે, વિવાદોથી બચો.  આજનો દિવસ ગુસ્સા પર કાબૂ રાખો

મિથુન રાશિ
કામ પર જવાબદારી વધશે, આરામ અને સુવિધાઓ વધશે, તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. બજેટ બનાવીને ખર્ચ કરો

કર્ક રાશિ
 દિવસ સુંદર રહેશે, નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, પરિવારનો સહયોગ મળશે. જોકે કામનું દબાણ પણ વધી શકે. 

સિંહ રાશિ
 નવી નોકરી અથવા પ્રમોશનની પ્રબળ શક્યતા છે, નસીબ તમારા પક્ષમાં રહેશે.  આજે લીધેલા નિર્ણય ફળદાયી રહેશે

કન્યા રાશિ
 તમે કોઈ પ્રિય મિત્રને મદદ કરશો, અને માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો દિવસ ફળદાયી નિવડશે

 તુલા રાશિ
 સર્જનાત્મકતામાં વધારો, તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો.  આજનો દિવસ આપના અધૂરા પેન્ડિંગ કાર્યોને પૂર્ણ કરશે

વૃશ્ચિક રાશિ
અટકેલા પૈસા પાછા મળી શકે છે, દિવસ પ્રેમથી ભરેલો રહેશે. આજે આપના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, મન પ્રફુલિત રહેશે

ધન રાશિ
 દિવસ સુખદ અને પ્રેમાળ રહેશે, સર્જનાત્મક કાર્યમાં રસ વધશે.  આજનો દિવસે આપને ધનલાભ થઇ શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે.

આ પણ વાંચો:Mahalaxmi Rajyog 2026: 14 મેથી આ 4 રાશિની બદલશે કિસ્મત, થશે છપ્પરફાડ કમાણી

મકર રાશિ
 વ્યવસાયમાં સિદ્ધિઓ, કાર્યની પ્રશંસા થશે. કુંભ: સર્જનાત્મકતા વધશે, પરંતુ રાહુના કારણે, નિર્ણય લેવામાં સાવધાની રાખો.  આપનો દિવસ ખુશનુમાન જશે પ્રવાસ પર પણ જઇ શકો છો

મીન રાશિ
 તમારા કારકિર્દીમાં નવી તકો ઊભી થશે, સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ફુરસદના સમયને આપ એન્જોયમેન્ટ માટે પસાર કરશો. દિવસ આનંદમય વિતશે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget