શોધખોળ કરો

Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં જો આ ભૂલ કરશો તો ઘરમાં દરિદ્રતાને નોતરશો, લક્ષ્મી થશે નારાજ

Pitru Paksha 2025 Niyam: આ વખતે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન ચણા અને મસૂર સહિતની આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. નહિ તો પિતૃ નારાજ થઈ જાય છે.

Pitru Paksha 2025 Niyam:હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ પર તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષમાં ચણા ન ખાવા

ધાર્મિક માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ અને સત્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

મસૂર દાળ

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય કઠોળ, ચોખા, ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃ પક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેને ઉકાળીને ખાવું જોઈએ. શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં ન કરવો જોઈએ.

લસણ-ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે

હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે. આ કારણે કુંડળીમાં પિતૃ દોષ રહે છે.

પિતૃપક્ષમાં આ શાકભાજીનું સેવન પ્રતિબંધિત છે

પિતૃપક્ષ દરમિયાન પણ બટાકા, મૂળા, અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ  ન ખાવી  જોઈએ. આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ શાકભાજી ન તો જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાન પણ આપવી વર્જિત છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget