શોધખોળ કરો

Grah Gochar 2022: રક્ષાબંધનના એક દિવસ પહેલા બની રહ્યો છે આ ગ્રહોનો યોગ, જેની અસરથી આ રાશિના જાતકને થશે બંપર લાભ

Mangal Gochar 2022: રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે 10 ઓગસ્ટે મંગળ પોતાની રાશિ બદલી દેશે. આ રાશિના જાતકોને તેમની રાશિના આ પરિવર્તનથી ઘણો ફાયદો થશે.

 ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો તહેવાર રક્ષા બંધન પણ આ શ્રાવણ  મહિનામાં 11 ઓગસ્ટે આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રક્ષાબંધનના એક દિવસ પહેલા જ એક મોટો ગ્રહ મંગળ પોતાની રાશિ (મંગલ રાશિ પરિવર્તન) બદલવા જઈ રહ્યો છે. મંગળ 10 ઓગસ્ટે મેષ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે 10 ઓગસ્ટે રાત્રે 9.32 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને આ રાશિમાં પ્રવેશ કરવાથી બમ્પર લાભ મળવાનો છે.

વૃષભ રાશિ

મંગળના  ગોચરના  કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે. શત્રુઓનો પરાજય થશે. આવકમાં વધારો થશે. રોકાણ માટે સમય સારો છે. જૂના વિવાદો દૂર થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે.

કર્ક રાશિ

 કર્ક રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. તેઓ જૂના દેવામાંથી મુક્તિ મેળવશે. નોકરીમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થશે. કાર્યસ્થળ પર દરેકનો સહયોગ મળશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમને સારા સમાચાર મળી શકે છે.

સિંહ રાશિ

 મંગળનું ગોચર સિંહ  રાશિના લોકો માટે ફળદાયી રહેશે. જે પણ કામ આ લોકો કરશે. તેમને દરેક બાબતમાં સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની સંભાવનાઓ છે. તેમની શક્તિ અને હિંમત વધશે.

તુલા રાશિ

મંગળના ગોચરને કારણે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળશે.

ધન રાશિ

 કાર્યસ્થળ પર  પ્રશંસા થશે.  આવકમાં વધારો થવાની સંભાવના છે. નવા લોકો સાથે મુલાકાત થશે. આ મુલાકાત આપના  ભવિષ્યમાં માટે પણ ખૂબ જ લાભદાયી રહેશે.

Disclaimer: abp  અસ્મિતા આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સેવા અવશ્ય લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા

'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે

'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
'દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો', કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણા મંત્રાલયનો નિર્દેશ
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી

ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો

નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન

Embed widget