શોધખોળ કરો

Money Upay: સખત મહેનત અને ઉપાય બાદ પણ આર્થિક સંકટ દૂર નથી થતું તો આ પુષ્પનો અજમાવી જુઓ પ્રયોગ

ઘણા પ્રયત્નો છતાં પણ ઘરની કંગાળ સ્થિતિ સાથ છોડી નથી રહી. તો આપને આ પુષ્પનો આ અદભૂત પ્રયોગ એકવાર અજમાવવો જોઇએ.

Effective Money Remedies: ઘણા  પ્રયત્નો છતાં પણ ઘરની કંગાળ સ્થિતિ સાથ છોડી  નથી રહી. તો આપને આ પુષ્પનો આ અદભૂત પ્રયોગ એકવાર અજમાવવો જોઇએ.

લગભગ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની પાસે અપાર સંપત્તિ હોય. તેના પરિવારમાં કોઈ આર્થિક સંકટ ન હોવું જોઈએ. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે. ક્યારેય કોઈ વસ્તુની કમી ન હોવી જોઈએ. આ માટે તે પોતાની મહત્તમ બુદ્ધિ અને સમજદારીથી સખત મહેનત પણ કરે છે. આ બધું હોવા છતાં જો ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી રહે છે. તેનું કારણ ગ્રહદોષ કે વાસ્તુ દોષ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે કરો અપરાજિતાના ફૂલથી સંબંધિત આ ઉપાય અજમાવી જુઓ

અપરાજિતા ફુલથી કરો આ ઉપાય

  • હિંદુ શાસ્ત્રો અનુસાર જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો સોમવારે વહેતી નદીમાં અપરાજિતાના 5 ફૂલ ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  • જો નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય અથવા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને ધંધામાં લાભની જગ્યાએ નુકસાન થઈ રહ્યું હોય તો અપરાજિતાના ફૂલના મૂળને વાદળી કપડામાં બાંધીને કાર્યસ્થળની બહાર લટકાવી દો. તેનાથી વેપારમાં પ્રગતિ થશે અને વેપારમાં નફો વધશે.
  • મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. મંગળવારે ઉપવાસ કરતી વખતે બજરંગબલીના ચરણોમાં અપરાજિતાનું ફૂલ ચઢાવો. તે પછી તેને તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘર ક્યારેય પૈસાથી ખાલી નથી થતું.
  • ભગવાન શિવની પૂજા માટે સોમવાર શ્રેષ્ઠ દિવસ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર અપરાજિતા ફૂલ ચઢાવવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget