શોધખોળ કરો

2022માં આ રાશિના લોકોને સરકારી નોકરીના બની રહ્યાં છે યોગ, ગ્રહો અને નક્ષત્ર છે આપના પક્ષમાં

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કેટલાક ગ્રહો અને નક્ષત્રો છે જેના કારણે 4 રાશિને  નોકરી મળવાની પ્રબળ સંભાવના છે.

2022 Rashifal:મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે, તેમને સરકારી નોકરી મળે. સરકારી નોકરી મેળવવા માટે મહેનતની સાથે સારા નસીબની પણ જરૂર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં કેટલાક ગ્રહો અને નક્ષત્રો છે જેના કારણે 4 રાશિને  નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. ન્યૂ ઇયરમાં  સ્થિતિ કેટલીક રાશિઓ માટે સરકારી નોકરી મળવાના શુભ સંકેતો આપી રહી છે. જાણો કઈ કઈ રાશિઓમાં બની રહ્યાં છે આ શુભ યોગ

મેષરાશિ: આ  રાશિના લોકો માટે કરિયરની દષ્ટીએ આ વર્ષ સારૂ નિવડશે. આ વર્ષ સરકારી નોકરીનો પણ અવસર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. તેમને સફળતા મળશે. મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થવાના સંકેત છે. સરકારી નોકરીમાં કાર્યરત હશે તેને પ્રમોશન પણ મળવાની શક્યતા છે.

વૃષભ રાશિ: જો આ રાશિના જાતકઆ વર્ષે સરકારી નોકરી માટે મહેનત કરતા હશે તો સફળતા મળવાની શક્યતા વધુ છે. કાર્યસ્થળ પર આપની છબી સુધરશે. નોકરી કરતા લોકોની ઉન્નતિના સંકેત ગ્રહોની દશા આપે છે.

કન્યા રાશિ: આ રાશિના  લોકો માટે કરિયરની દષ્ટીએ વર્ષ સારૂ વિતશે, સરકારી નોકરી માટે મહેનત કરતા લોકો માટે સફળતાના યોગ બની રહ્યાં છે. જે લોકો નોકરી કરી રહ્યાં છે. તેના વરિષ્ઠ અધિકારી સાથે સંબંધ મજબૂત થતાં ફાયદો થશે.

તુલા રાશિ- કરિયરની દષ્ટીએ આપના માટે પણ આ વર્ષ શુભ સંકેત આપે છે. મનપસંદના ક્ષેત્રમાં નોકરીના યોગ બની રહ્યાં છે. જે લોકો પહેલાથી નોકરી કહી રહ્યાં છે તેની કાર્યક્ષેત્રે છબી સુઘરશે અને પ્રમોશનના યોગ પણ ની રહ્યાં છે. કાર્યક્ષેત્રમાં આપના માન સન્માનમાં વધારો થશે. આ વર્ષે આ ચારેય રાશિ માટે નોકરી તેમજ પદોઉન્નતિના શ્રેષ્ઠ યોગ બની રહ્યાં છે. આ ઉપરોક્ત ચારેય રાશિ માટે આવનાર વર્ષ 2022 નોકરી માટે સફળતાના સંકેત આપી રહ્યું છે.

Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget