શોધખોળ કરો

New Year Totke 2023:નવા વર્ષમાં શીઘ્ર લગ્નના યોગ માટે મહેંદીનો આ અચૂક કરી જુઓ પ્રયોગ

New Year Totke 2023:જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી લગ્નમાં આવનારી બાધાઓ દૂર થાય છે. મહેંદી સંબંધિત ઉપાયઓ આમાં અસરકારક છે. નવા વર્ષમાં તમે આ ટ્રિક્સ અજમાવી શકો છો.

New Year Totke 2023:જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી લગ્નમાં આવનારી બાધાઓ દૂર થાય છે. મહેંદી સંબંધિત ઉપાયઓ  આમાં અસરકારક છે. નવા વર્ષમાં તમે આ ટ્રિક્સ અજમાવી શકો છો.

કોઈની કુંડળીમાં કેટલાક એવા ગ્રહો-નક્ષત્રો હોય છે જેની  નકારાત્મક અસર પડે છે. ક્યારેક તેમના કારણે લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક યોગ એવા પણ હોય છે જેના કારણે ઘણા લોકોને લગ્નમાં વિલંબ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં લગ્નમાં આવતી આ અવરોધોને દૂર કરવા માટે કેટલાક અદ્ભુત ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક છે મહેંદીનો ઉપાય. આ રીતે મહેંદી લગાવવાથી વહેલા લગ્ન થવાની સંભાવના બને છે.

ચાલો જાણીએ મહેંદીની કેટલીક નિશ્ચિત ઉપાય વિશે, જેને તમે નવા વર્ષમાં અજમાવીને તમારા લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરી શકો છો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ  યુવતીના  લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો તેણે રવિવારે કોઈ અન્ય સ્ત્રીને મહેંદી અને સિંદૂરનું દાન કરવું જોઈએ. આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.

મહેંદી સાથે નાનો અરીસો, લાખની બંગડીઓ અને થોડા રૂપિયા દાન કરવાથી વિશેષ લાભ થાય છે. 7 રવિવાર સુધી કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ કન્યાને મહેંદી લગાવવામાં આવે છે, તો તેની મહેંદીમાંથી થોડી મહેંદી તે સ્ત્રી પર પણ લગાવવામાં આવે છે જેના લગ્નમાં વિલંબ થતો હોય છે. આવું કરવાથી લગ્નના યોગ બનવા લાગે છે.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે મહેંદીની ટ્રીક પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ માટે આખા અડદની અંદર કાળી મહેંદી મિક્સ કરો. હવે આ મેંદી મિશ્રિત દાળને પતિ-પત્નીના ઘરની દિશામાં ફેંકી દો. તેનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે.

Jyotish Upay:  કામમાં વારંવાર આવે છે રૂકાવટ, જ્યોતિષના આ અચૂક ઉપાય કરી જુઓ, મળશે કાર્ય સિદ્ધિ
Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

ઘણા લોકો સાથે  એવું બનતું હોય છે કે, લાખો પ્રયત્નો કરવા છતાં તેમનું કોઈ કામ આસાનીથી થતું નથી. તેમના દરેક કામમાં વારંવાર અડચણો આવે છે. જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને કેટલીક પરેશાનીઓ આવતી જ રહે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.
સૂર્યના ઉપાયથી સફળતા મળશે
જો આપને  સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્યોદય પછી સુવાથી નકારાત્મક ઉર્જા મળે છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન-સન્માન પણ મળે છે.

મા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાયો
જો પ્રગતિમાં અડચણ આવી રહી હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરો.ગુરુવારે પીળા કપડામાં પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ રાખી લક્ષ્મી-નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યોદય થશે.

ગણપતિ તમામ અવરોધો દૂર કરશે
ગણપતિ વિઘ્નકર્તા માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ ગણપતિની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને શુભ અને ધનલાભના આશીર્વાદ આપે છે. ગણપતિજીની કૃપાથી કાર્યમાં કોઈ અવરોધ નથ આતો 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
Embed widget