શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Numerology 2022: આપની જન્મતારીખ આમાંથી કોઇ હશે તો આવનાર 2022નું વર્ષ આપના માટે હશે ખાસ

અંકશાસ્ત્રએ ભવિષ્ય વિશે જાણવાની એક રીત છે. અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. 2022ની વાત કરીએ તો આ વર્ષ   2 મૂલાંકના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે.

Numerology 2022: : અંકશાસ્ત્રએ ભવિષ્ય વિશે જાણવાની એક રીત છે. અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. 2022ની વાત કરીએ તો આ વર્ષ   2 મૂલાંકના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 2જી, 11મી, 20મી કે 29મી તારીખે થયો હોય તેમનો મૂલાંક 2 હશે. મૂળાંક નંબર 2 ધરાવતા લોકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. જેના કારણે અન્ય લોકો સરળતાથી તેનો લાભ લે છે. નવા વર્ષમાં આપ આપની  નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે. જાણો 2022માં આ રાશિના લોકો માટે બીજું શું ખાસ રહેવાનું છે.

આ વર્ષે આપને નોકરીમાં લાભ મેળવવાની ઘણી તકો મળવાની સંભાવના છે. જો આપ આપના  માર્ગમાંથી ભટકો નહીં, તો તમે આ તકોનો મહત્તમ ઉપયોગ કરી શકશો. અંકશાસ્ત્ર મુજબ નોકરી કરતા લોકો માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે. તમે તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શકશો. ભાગીદારીના કામમાં તમને મોટો ફાયદો થવાની સંભાવના છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જો તમે બજેટ બનાવશો તો તમને સારો નફો મળી શકશે.

જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને આ વર્ષે સારી નોકરી મળવાની સંભાવના રહેશે. આ વર્ષે તમારી નોકરીમાં પ્રમોશન અને તમારા નસીબમાં સારી નોકરી મળવાની પ્રબળ તકો છે. કાર્યસ્થળ પર બોસ તમારા કામના વખાણ કરશે. આ વર્ષે તમને વાહન કે મકાનનું સુખ પણ મળી શકે છે.

જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વર્ષ તમારા કાર્ય માટે અનુકૂળ સાબિત થશે. તમે આવી ઘણી જગ્યાએ રોકાણ કરી શકો છો, જેનાથી ભવિષ્યમાં સારા પૈસા મળવાની આશા છે. આ વર્ષે તમે પૈસા બચાવવામાં સફળ રહેશો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો

'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Embed widget