શોધખોળ કરો

Dhanteras 2025:ધનતેરસના અવસરે પૂજા સમયે આ ઉપાય અચૂક કરવો, ધન આગમનના વિકલ્પો ખૂલશે

Dhanteras 2025: આજે ધનતેરસ, આજે રાત્રે પૂજા સમયે ધનતેરસના અવસરે આ અક્ષતનો ઉપાય અચૂક કરજો. સુખ સમૃૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

Dhanteras Upay: ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

18 ઓક્ટોબર શનિવારે એટલે કે આજે  ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસ પર પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે વાસણો ખરીદવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. ધનતેરસના દિવસે સાંજે યમદેવને એક દીવો દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મૃત્યુના દેવતા યમરાજના ભયથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ચોખાનો ઉપાય પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો તેના વિશે જાણીએ.

ધનતેરસ પર કરો અક્ષતના આ ઉપાય

ધનતેરસના દિવસે ચોખાનો આ ઉપાય વિશેષ ફળ આપે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશજી અને કુબેરજીની પૂજા કરો. આ પછી ચોખાના 21 દાણા લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં અથવા તે જગ્યાએ રાખો જ્યાં તમે રાત્રે પૈસા રાખો છો. આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે પૂજા કર્યા પછી ઘરના તમામ સભ્યોએ કપાળ પર તિલક લગાવવું જોઈએ. આ તિલકમાં અખંડ ચોખાનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે તાંબાના વાસણમાં રોલી સાથે થોડું અક્ષત મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વિધિ કરવાથી ભાગ્ય ચમકે છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આ દિવસે ભગવાન શિવને ચોખાના 5 દાણા ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે.

જો  કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોય અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહેશો તો ધનતેરસના દિવસે એક મુઠ્ઠી ચોખાનું દાન કરો. આમ કરવાથી ચંદ્ર બળવાન બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget