શોધખોળ કરો

Numerology: આ તારીખે જન્મેલા લોકો પર શનિ દેવની રહે છે વિશેષ કૃપા, સમાજમાં બનાવે છે અલગ ઓળખ

કોઇ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણવા માટે અંક જ્યોતિષ પણ કારગર જ છે. અંકોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે.

Numerology: કોઇ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણવા માટે અંક જ્યોતિષ પણ કારગર જ છે. અંકોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતારીખથી ઘણું બધું જાણી શકાય છે. જે લોકોની જન્મ તારીખ મહિનાની 8,17 અને 26 હોય છે, તેનો મૂલાંક 8 થાય છે. આ અંક સ્વામી શનિદેવનો મનાય છે. આ કારણે આઠ મુલાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.

મુલાંક 8ના લોકો રહસ્યમય સ્વભાવના હોય છે. તે તેમની વાતો જલ્દીથી કોઇ સાથે શેર નથી કરતા. તેમને દેખાડો પણ પસંદ નથી હોતો. આ મુલાંકના લોકો ખૂબ જ મહેનતું હોય છે.એક વખત જે કામ હાથમાં લે છે, તેને સફળ કરીને રાહતનો શ્વાસ લે છે. તે એક સારા મિત્ર પણ સાબિત થાય છે. તે ઇમાનદાર મહેનતી ધૈર્યવાન અને સાહસી પણ હોય છે. તે વધુ સોશિયલ નથી હોતા.

આ મુલાંકના લોકો કોઇ પણ કામ ખૂબ જ વિચારીને કરે છે. જેના કારણે જ તેની સફળતાના ચાન્સિસ વધી જાય છે તે ભાગ્યના ભરોસે ન બેસતા કર્મ પર ધ્યાન આપે છે. ફિજુલ ખર્ચી નથી કરતાં. જેના કારણે તે ખૂબ પૈસાની બચત કરીને ઘનવાન બને છે.

આ લોકો તેમના કામથી કામ રાખે છે. લોકો તેના વિશે શું વિચારે છે. તેનો તેને કોઇ ફરક પડતો નથી. તે મહેનત કરીને કરિયરમાં સારો મુકામ હાસિલ કરે છે. જિંદગીમાં ગમે તેટલી પરેશાની કેમ ન હોય. તે હાર નથી માનતા પરંતુ તેનો સામનો કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતારીખથી ઘણું બધું જાણી શકાય છે. જે લોકોની જન્મ તારીખ મહિનાની 8,17 અને 26 હોય છે, તેનો મૂલાંક 8 થાય છે. આ અંક સ્વામી શનિદેવનો મનાય છે. આ કારણે આઠ મુલાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
July Numerology 2026: જુલાઈમાં આ મૂળાંક ધરાવતા લોકોનું ભાગ્ય ચમકશે, જાણો કોને મળશે લાભ
July Numerology 2026:જુલાઈમાં આ મૂળાંક ધરાવતા લોકોનું ભાગ્ય ચમકશે, જાણો કોને મળશે લાભ
Today's Horoscope: ગુરૂવાર શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ, મકર, મીન સહિત આ રાશિને અપાવશે બંપર લાભ
Today's Horoscope: ગુરૂવાર શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ, મકર, મીન સહિત આ રાશિને અપાવશે બંપર લાભ

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget