શોધખોળ કરો
Advertisement
રાશિફળ 1 ફેબ્રુઆરીઃ કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ
Today Horoscope: પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે પોષ વદ ચોથની તિથિ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજનો દિવસ શુભ છે. આજના દિવસે પોષ વદ ચોથની તિથિ છે. આજે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે. આજે કેટલીક રાશિના જાતકોએ ધન મામલે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
મેષ (અ.લ.ઇ.) : આજના તમામે કોઈ કાર્યમાં સરળતા નહીં રહે, તેથી માનસિક રીતે ખુદને તૈયાર રાખજો. ઓફિસમાં જવાબદારી વધશે. પરિવારમાં તમામની સાથે સ્નેહભર્યો વ્યવહાર કરજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સ્પર્ધા રહેશે.પરિવારમાં નવા સંબંધની વાત ચાલતી હોય તો ઉતાવળ ન કરતાં.
મિથુન (ક.છ.ઘ.) આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવીને ચાલવામાં સમજદારી છે. કામકાજ દરમિયાન ધ્યાન રાખજો. પરિવારની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.
કર્ક (ડ.હ.) આજના દિવસે ભયમુક્ત રહીને કામ કરજો. કોઇ વાતને લઈ માતા નારાજ થઈ શકે છે. તેમની સાથે આદરથી વાત કરજો.
સિંહ (મ.ટ.) આજના દિવસે ઘણા લાંબા સમયથી અટકેલી મહત્વાકાંક્ષી યોજનાઓ પૂરી થઈ શકે છે. કાર્યસ્થળ પર બોસ નવી જવાબદારી સોંપી શકે છે. નવા સંબંધોને સમય આપવાનો મોકો મળશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસ કોઈ અસફળતા મળે તો નિરાશ ન થતાં. પરિવારજનો સાથે ફોન પર વાત કરવાથી મન પ્રસન્ન રહેશે.
તુલા (ર.ત.) આજના દિવસે કોઈ વાતને લઇ મન ઉદાસ રહી શકે છે. ધીરજ ન ગુમાવતાં. યોજના મુજબ કામ ન થવાથી મન ચિંતિત રહી શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ ન થઈ રહ્યું હોય તો બીજાની મદદ લેવી લાભદાયી રહેશે. પરિવારના સભ્યોની વાત અવગણવી ઠીક નથી. શક્ય તમામ મદદનો પ્રયાસ કરો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ ભૂલ થાય તો ક્ષમા માંગવામાં સમજદારી રહેશે. ઘરમાં બદલાવની સંભાવના છે. સામાનની ખરીદી કરી શકો છો.
મકર (ખ.જ.) આજે તમારા કામ થશે. શિક્ષકોની વાતોની અવગણના કરવી નુકસાનદાયક રહેશે. હવામાનમાં થતાં બદલાવથી બીમાર પડી શકો છો.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે ગીત સંગીત સાથે જોડાયેલા લોકોને સારું પ્લેટફોર્મ મળશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઓફિસની જરૂરી વાતો બહારના કોઇ વ્યક્તિ સાથે શેર ન કરતાં.
મીન (દ.ચ.ઝ.થ) આજનો દિવસ માનસિક શાંતિ વધારનારો રહેશે. તેનાથી મન પ્રસન્ન રહેશે. કોઈ વિવાદ હોય તો સાથે મળીને ઉકેલો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement