શોધખોળ કરો

Dussehra 2022: દશેરા પર બની રહ્યો છે આ શુભ યોગ, રાવણ દહન બાદ કરો આ કામ, થશે આકસ્મિક ધનલાભ

Dussehra 2022: દશેરાના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પછી કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.

Dussehra 2022: દશેરાના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પછી કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.

4 ઓક્ટોબરે શારદીય નવરાત્રિ પૂર્ણ થઈ ગઇ અને 5 ઓક્ટોબરે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ તહેવારને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. વિજયાદશમી પર રાવણ દહન બાદ શમી વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. જાણો શા માટે દશેરાના દિવસે કરવામાં આવે છે શમીના વૃક્ષની પૂજા-

દશેરા વિજય મુહૂર્ત

રાવણ દહનનો વિજય મુહૂર્ત બપોરે 02:07 PM થી 02:54 PM સુધીનો છે. જેનો સમયગાળો 00 કલાક 47 મિનિટ છે. પૂજાનો સમય બપોરે 01:20 PM થી 03:41 PM નો છે. તેની અવધિ 02 કલાક 21 મિનિટ છે.

શમી વૃક્ષની પૂજાનું મહત્વ

વિજયાદશમી કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સાથે શમીના વૃક્ષની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા મા દુર્ગા અને શમી વૃક્ષની પૂજા કરી હતી. પરિણામે, તેને વિજય મળ્યો. ત્યારથી દશેરા પર શમી વૃક્ષની પૂજા કરવાની પરંપરા બની ગઇ.

રાવણ દહન પછી શમીના પાન વહેંચવાના ફાયદા-

વિજયાદશમી પર શમીના વૃક્ષની પૂજા કરવાનો અને રાવણ દહન પછી તેના પાંદડા પરિવાર અને પ્રિયજનોમાં વહેંચવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શમીના પાનને સોના સમાન માનવામાં આવે છે.દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિનો લાભ મળે છે.વિજયાદશમીના દિવસે શમીના ઝાડના પાંદડા સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળેછે.

Dussehra 2022: દશેરાના દિવસે આ પક્ષીના દર્શન કરવા માનવામાં આવે છે શુભ, જાણો શું છે પૌરાણિક માન્યતા

Dussehra 2022: હિંદુ કેલેન્ડર મુજબ, દશેરાનો તહેવાર આસો સુદ દશમની તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન રામે લંકાના રાવણને હરાવીને અનિષ્ટ પર સારાની જીત મેળવી હતી. આ દિવસે ભગવાન રામે દસ માથાવાળા રાવણનો વધ કર્યો હતો. ત્યારથી દશેરાના દિવસે દસ માથાવાળા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. વિજયાદશમીને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

મૈસુરમાં દશેરાનો તહેવાર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. અહીંનો દશેરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દશેરા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ પ્રસિદ્ધ છે. આમાંથી એક દશેરાના દિવસે નીલકંઠ પક્ષી જોવાનું છે. ચાલો જાણીએ કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શા માટે શુભ માનવામાં આવે છે.

દશેરા પર નીલકંઠના દર્શન ખૂબ જ શુભ હોય છે

શાસ્ત્રોમાં દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જુએ છે તો તે વ્યક્તિનું ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે. તે વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જોવું એ એક શુભ શરૂઆત છે. આ પક્ષી સૌભાગ્યનું પ્રતીક છે.

ટોપ સ્ટોરી

Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 

વિડિઓઝ

ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget