શોધખોળ કરો

સામુદ્રીક શાસ્ત્ર : આપના ડાબા કે જમણા ગાલ પર તલ છે, જાણો આ નિશાન જીવનામાં કઇ ઘટનાના આપે છે સંકેત

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.

સામુદ્રીક શાસ્ત્ર :હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું  પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ  અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું  પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ  અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.    કેટલાક  તલ  તમારી કારકિર્દી અને ભવિષ્ય વિશે પણ જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે ગાલ પર તલ  ધરાવતી વ્યક્તનો સ્વાભાવ  અને  વ્યવહાર કેવો હોય છે.

જે લોકોના ગાલની મધ્યમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ ભાવુક હોય છે. એવું માનવામાં આવે છે કે, આ લોકોનું ભાગ્ય ખૂબ જ ઝડપી હોય છે.  તે જિંદગીમાં બહુ ઝડપથી બધું જ હાંસિલ કરવામાં સક્ષમ હોય છે. તે સમયથી આગળ ચાલે છે. જો કે તે સેન્સેટિંવ હોય છે બહુ જલ્દી નારાજ થઇ જાય છે.

ગાલના ઉપરના ભાગમાં  તલ

 સમુદ્ર  શાસ્ત્રનું માનવું છે કે, જે લોકોના ગાલના  ઉપરના ભાગમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ રચનાત્મક હોય છે. જો તમને કોઈ કામ સામાન્ય રીતે કરવાનું પસંદ નથી. તે દરેક કામમાં પોતાની કલાકારી બતાવવા માંગે છે. તેઓ જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. તેમના જીવનમાં પૈસાની સ્થિતિ પણ સારી રહે છે. આવા લોકો હંમેશા પોતાની સાથે લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.

આવા લોકો સહનશીલ હોય છે:

સામુદ્રિક શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જે લોકોના ગાલના નીચેના ભાગમાં  તલ  હોય છે, આવા લોકો ખૂબ સહનશીલ હોય છે. આ લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેમ છતાં, તેઓ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે લડીને આગળ વધે છે. તેઓ માને છે કે જીવન દુ:ખનો મહાસાગર છે જેમાં દરેકને ભોગવવું પડે છે.

ગાલની જમણી અને ડાબી બાજુએ તલ

એવું માનવામાં આવે છે કે જે લોકોને ગાલની  જમણી બાજુ પર તલ  હોય છે તે લોકો ખૂબ જ ધનવાન હોય છે. તેમને કોઈ વસ્તુની કમી નથી હોતી. હંમેશા આ ખુશનુમા વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરો.જ્યારે ડાબી બાજુ તલ  ધરાવતા લોકો એકાંત પ્રિય હોય છે. તેમને લોકો સાથે મળવું રહેવું  પસંદ નથી. એવું કહેવાય છે કે જે લોકોના જમણા ગાલ પર તલ હોય છે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ અકબંધ રહે છે. જો કે  ડાબા ગાલ પર  તસ વિશ્વાઘાત અને છેતરપિંડીને સૂચવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Embed widget