શોધખોળ કરો

Shani Gochar 2022 : 29 એપ્રિલથી શનિનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ માટે સાબિત થશે શુભ, અઢી વર્ષની પનોતીથી મળશે મુક્તિ

Shani Dev , Saturn Transit 2022 :: શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

Shani Dev , Saturn Transit 2022 :: શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

એપ્રિલ મહિનો એ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે જેઓ છેલ્લા અઢી વર્ષથી શનિથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં શનિદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકની કિસ્મત ચમકશે જાણીએ.. ..

આ ત્રણ રાશિને શનિ આપશે રાહત

શનિદેવની અવકૃપાથી ત્રણ રાશિઓને મુક્તિ મળશે.  આ વર્ષે એટલે કે 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કાર્યોના દાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે. હાલમાં મિથુન, તુલા રાશિમાં શનિની પનોતી છે અને ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાત ચાલી રહી છે.

શનિ ગોચર 2022

શુક્રવાર, 29 એપ્રિલ 2022 ના રોજ, શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં આવી રહ્યો છે. એટલે કે આ દિવસથી શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિનું ગોચર આ  તમામ 12 રાશિઓ પર અસર થશે, પરંતુ આ ત્રણ રાશિઓ માટે ગોચર  વધુનું બની રહેશે.

મિથુન રાશિ (Gemini)

શનિનું રાશિ પરિવર્તન  મિથુન રાશિના લોકોને શનિની દુર્ગતિમાંથી મુક્તિ આપશે.  મિથુન રાશિની મુશ્કેલીઓ ઓછી થવા લાગશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. નાણાંકીય લાભની સ્થિતિ રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશનની સ્થિતિ બનશે, નવી જવાબદારી મળશે.

તુલા રાશિ  (Libra)

આ સમયે તુલા રાશિ પર શનિની પનોતી   ચાલી રહી છે. પરંતુ 29 એપ્રિલ બાદ આ રાશિમાંથી પણ પનોતીનો સમય પુરો થઇ જશે.  અત્યાર સુધી તમે જે અવરોધો અને પડકારોનો સામનો કરી રહ્યા હતા, તે દૂર થવા લાગશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. શનિનું આ પરિવર્તન પૈસાની દ્રષ્ટિએ વિશેષ પરિણામ આપનાર છે. ઘણા મામલાઓમાં તમને રાહત મળી શકે છે. જો કોઈ પ્રકારનો વિવાદ હોય તો તે પણ ઉકેલી શકાય છે.

ધનરાશિ (Sagittarius)

આ સમયે ધનુ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની આ દશા 29 એપ્રિલ 2022ના રોજ શનિના રાશિ પરિવર્તનની સાથે જ સમાપ્ત થઈ જશે. જેના પછી તમને સારા પરિણામ જોવા મળશે. આ સમય દરમિયાન ધન લાભની સાથે માન-સન્માન પણ વધશે. અટકેલા કામ પૂરા થશે. નોકરી અને ધંધામાં અવરોધોથી મુક્તિ મળશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ વધશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget