શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ

શિવભક્તો શ્રાવણના સોમવારની આતુરતાથી રાહ જુવે છે, આજે 8મી ઓગસ્ટ એ શ્રાવણનો બીજો સોમવાર છે. બસ આ એક ઉપાય કરી લેવાથી મહાદેવ થશે પ્રસન્ન

Shrawan 2022: શિવભક્તો શ્રાવણના   સોમવારની આતુરતાથી રાહ જુવે છે, આજે  8મી ઓગસ્ટ એ  શ્રાવણનો બીજો સોમવાર છે. બસ આ એક ઉપાય કરી લેવાથી મહાદેવ થશે પ્રસન્ન

ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણના  સોમવાર સૌથી યોગ્ય માનવામાં આવે છે. શિવ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે, તેથી જ તેમને હર હર મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ સોમવારમાં , જેઓ નિયમ અને ભક્તિ સાથે ઉપવાસ અને પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ ચોક્કસપણે તેમના કષ્ટો દૂર કરે છે.

પંચાંગ અનુસાર, 8 ઓગસ્ટ 2022ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. આ દિવસે એક નહીં પરંતુ અનેક એવા શુભ સંયોગો બનવાના છે જે આ દિવસનું ધાર્મિક મહત્વ વધારી રહ્યા છે. ચાલો જાણીએ આ દિવસે શું છે ખાસ

 સોમવાર શ્રાવણની એકાદશી એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિ છે. આ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકો માટે વ્રત રાખીને  તેની ભગવાન વિષ્ણુ પાસેથી પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એટલે કે આ દિવસે ભગવાન શિવની સાથે વિષ્ણુની પૂજાનો પણ સંપૂર્ણ સમન્વય થાય છે.

 શ્રાવણના સોમવારે કરો આ ઉપાય

 આમ તો મહાદેવ માત્ર જળના અભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ શ્રાવણના સોમવારે જો મહાદેવને પૂજન અભિષેક સાથે બે કોઇ પણ અલગ અલગ બે ફળ અર્પણ કરવામાં આવે તો શીઘ્ર આપને પણ આપના કાર્યનું ફળ મળે છે અને કાર્યસિદ્ધિના આશિર્વાદ પ્રાપ્ત થાયછે. ગંગાજળનો અભિષક કરવાથી પણ મનના મનોરથને પૂર્ણ કરવામાં મહાદેવના આશિષ મળે છે. કામનાની પૂર્તિ માટે શ્રાવણ માસમાં સોમવારે ઓમ નમ: શિવાયના જાપ અવશ્ય કરવા.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget