શોધખોળ કરો

Surya Gochar: સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ આ 4 રાશિના જાતકની કિસ્મતને બદલી દેશે, જાણો જીવનમાં શું આવશે પરિવર્તન

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાશિ પરિવર્તન  અથવા ઉદય થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. કેટલાક માટે આ પરિવર્તન શુભ છે તો કેટલાક માટે અશુભ. તમને જણાવી દઈએ કે 15 માર્ચે સૂર્ય ગ્રહ તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને આદર અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. જો કે, સૂર્ય ગ્રહના સંક્રમણની અસર તમામ રાશિઓ પર રહેશે. પરંતુ એવી 4 રાશિઓ છે, જેનાથી વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

સૂર્ય ભગવાન આપની રાશિમાંથી 11મા ભાવમાં ગોચર કરશે. જેને આવકનો ભાવ કહેવાય છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં અચાનક નાણાંકીય લાભ થવાની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય સારો છે અને આ સમય દરમિયાન આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ જેઓ પ્રોપર્ટી ડીલિંગ અને રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે. આ સમય તેમના માટે અનુકૂળ રહેશે. આ સાથે જ આ સમયે નવા વ્યવસાયિક સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે સૂર્ય તેમના ત્રીજા ઘર એટલે કે,  પ્રયાસ અને શક્તિના ઘરનો સ્વામી છે. આ સાથે સૂર્ય મિથુન રાશિના લોકોના દસમા ભાવમાં એટલે કે કરિયરના ઘરથી ગોચર કરશે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને નોકરીમાં ફેરફારની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલી સુધરી શકે છે, જેના કારણે તમે તમારી ઓફિસમાં પણ આપનું માન સન્માન વધશે.  આ સમયગાળા દરમિયાન વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે. જેઓ રાજકારણમાં સક્રિય છે તેમને આ સમયે કોઈ પદ મળી શકે છે અથવા તેઓ ચૂંટણી જીતી શકે છે.

કર્ક રાશિ

આપના માટે બીજા ભાવ એટલે કે ધન ભાવનો સ્વામી છે. આ સાથે તે આપના નવમા ભાવમાં ગોચર કરશે. જેને ભાગ્યનું સ્થાન કહેવાય છે. આ સમયે આપને કિસ્મતનો પુરો સાથે મળશે. વેપારમાં રોકાણ કરી શકો છો. આપની પદન્નોતિ પણ થઇ શકે છે. આપની લોકપ્રિયતા વધશે.

ધનુરાશિ

આપના માટે સૂર્ય ગ્રહનું ગોચર લાભકારી સિધ્ધ્ થઇ શકે છે. સૂર્ય દેવ નવમા ભાવ એટલે કે, ભાગ્ય ધર્મના ભાવનો સ્વામી છે. આ સાથે તે માતા, સુખ અને સંપત્તિના ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે આપને વ્યાપારમાં સારો ધનલાભ થઇ શકે છે. જે લોકો વ્યાપારમાં નવી ડીલ કરવા માંગે છે. તેના માટે પણ અનુકૂળ સમય છે. આ ગોચર આપના માટે શુભ સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
Embed widget