શોધખોળ કરો

Surya Gochar 2023: સૂર્ય સ્વરાશિમાં કરશે પ્રવેશ, આ રાશિ પર થશે ધનવર્ષો, બની રહ્યાં છે ભાગ્યોદયના યોગ

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ત્રણ રાશિના જાતક માટે અતિ શુભ નિવડશે. 17 ઓગસ્ટ બાદ આ રાશિનો શુભ સમય શરૂ થશે.

Sun Transit in Leo Date: સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કેટલીક  રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ ગોચરના પ્રભાવથી કેટલીક રાશિના જાતકની કિસ્મત ચમકી જશે. તેમના ભાગ્યોદયના યોગ છે.

 વૈદિક જ્યોતિષમાં સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય દર મહિને પરિવર્તન કરે છે. સૂર્ય હાલ કર્ક રાશિમાં છે. જે 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે.

સૂર્યના આ રાશિ પરિવર્તનની બધી જ 12 રાશિ પર પણ અસર પડશે. જો કે ત્રણ રાશિ એવી છે. જેના પર આ ગોચરની સૌથી વધુ અસર પડશે. આ ગોચરના કારણે આ ત્રણ રાશિના જાતકની કિસ્મત જાગી જશે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

સિંહ રાશિ

 સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધશે. આપની આવકમાં વૃદ્ધિ થશે અને પારાવારિક જીવનમાં ખુશીઓ આવશે. પતિ-પત્ની વચ્ચેના સંબોધ પણ સુધરશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે. આ રાશિના જાતકેને આ સમય દરિયાન વિદેશથી પણ ધનલાભ થશે. ધન સંબંધિત મામલામાં પણ અનુકૂળ પરિણામ મળશે. વ્યવસાયમાં પણ લાભની સ્થિતિ બનશે.

 વૃશ્ચિક રાશિ

સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ ફળ આપશે. નોકરી-ધંધામાં સફળતા મળશે. કરિયરમાં પણ પ્રગતિની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારા બધા કામ પૂરા થશે. સ્પર્ધકો કરતાં સારું પ્રદર્શન કરશો. વૃશ્ચિક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. નોકરીમાં વિશેષ લાભ થશે. રોજિંદા કાર્યો વધુ સારી રીતે કરી શકશો. ભાગીદારીમાં રહેલા લોકોને આ ટ્રાન્ઝિટનો લાભ મળશે. વિવાહિત જીવન માટે પણ આ સમય ઘણો સારો રહેશે.

 ધન રાશિ

 સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. આ દરમિયાન તમને ખૂબ જ શુભ ફળ મળશે. તમારું સુતેલું નસીબ જાગી જશે. તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. વેપારી માટે પણ આ સમય સારો રહેશે. વેપારમાં પ્રગતિ થશે.ધન રાશિના લોકોને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે.લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અચાનક ઉકેલ આવી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓ કરતા વધુ સારું પ્રદર્શન કરશો. જાણી જોઈને કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget