શોધખોળ કરો

Numerology: પતિ માટે લકી સાબિત થાય છે આ મુલાંકની યુવતીઓ, લગ્ન બાદ યુવકનો થાય છે ભાગ્યોદય

Number 3 Numerology:અંકશાસ્ત્ર અનુસાર કેટલીક ખાસ તારીખે જન્મેલી યુવતીઓ તેના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે.

Number 3 Numerology:અંકશાસ્ત્રમાં દરેક મૂલાંકના વ્યક્તિત્વ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણી શકાય છે. કેટલાક મૂલાંકની છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આમાંથી એક છે મૂલાંક 3. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી કે 30મી તારીખે થયો હોય તેઓનો મૂળાંક 3 હોય છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકો 3 મૂલાંક  વાળી યુવતી  સાથે લગ્ન કરે છે તેવા યુવકની કિસ્મત ખુલી જાય છે. 3 મુલાંકવાળી યુવતીઓ  તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય  છે. ચાલો જાણીએ તેમના વ્યક્તિત્વ વિશે.

પતિ માટે ભાગ્યશાળી થાય છે સાબિત

અંકશાસ્ત્ર અનુસાર, 3 મૂલાંકવાળી યુવતીઓ ભાગ્યશાળી હોય છે.  3 મૂલાંકની યુવકીઓ માત્ર અદ્ભુત જીવન જ જીવતી નથી, તેઓ તેમના પતિનું નસીબ પણ રોશન કરે છે. તેઓ જે યુવતીઓ  સાથે લગ્ન કરે છે તે પણ ખૂબ નસીબદાર માનવામાં આવે છે. જે ઘરમાં 3 મૂલાંકની યુવતી જાય છે તે ઘરના લોકોની પ્રગતિ થાય છે.  તેમના ઘરમાં કોઈ પણ પ્રકારની લક્ઝરીની કમી નથી રહેતી. લગ્ન પછી તેના પતિની આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે.

ખૂબ જ સ્માર્ટ અને પ્રતિભાશાળી છે

3 નંબરની છોકરીઓ સ્વભાવે ખૂબ જ સ્માર્ટ અને પ્રતિભાશાળી હોય છે. આ લોકો પોતાની પ્રતિભાના આધારે જ સફળતા પ્રાપ્ત કરે છે. આ મૂલાંકનો સ્વામી ગુરુ છે અને તેના પ્રભાવથી જીવનમાં ઘણી ખુશીઓ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ લોકોને દરેક પગલા પર ભાગ્યનો સાથ મળે છે. લગ્ન પછી તેના પતિને પણ દરેક કામમાં સફળતા મળવા લાગે છે. આ મૂલાંકની છોકરીઓ પોતાના સ્વભાવથી દરેકનું દિલ જીતી લે છે.

તેના પતિનું સંપૂર્ણ ધ્યાન રાખે છે

3 મૂલાંકની યુવતી તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે અને જીવનની દરેક પરિસ્થિતિમાં તેમનો સાથ આપે છે. તેમના પતિઓને દરેક મુશ્કેલ ક્ષણમાં તેમનો સાથ મળે છે. આ બાબતમાં તેમના પતિ પણ ખૂબ નસીબદાર હોય છે. તે તેના પતિને કોઈ પણ વસ્તુની કમી અનુભવવા નથી દેતી અને તેનું ખૂબ ધ્યાન રાખે છે. પતિની સાથે-સાથે આ મૂલાંકની યુવતીઓ  આખા સાસરી પરિવારને ખુશ રાખે છે. તે તેના પરિવારના તમામ સભ્યોને સાથે હળીમળીને પ્રેમ સહકાર સૌહાર્દથી રહે છે. તેમને  સમાજમાં પણ  ખૂબ જ સન્માન મળે  છે. તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget