શોધખોળ કરો

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. આ સ્થિતિથી આ ત્રણ રાશિને પહોંચાડી શકે છે નુકસાન, જાણો આપના જીવન પર શું થશે અસર

ગુરુ એટલે કે ગુરુ ગ્રહ અસ્ત થવા જઈ રહ્યો છે. પંચાંગ અનુસાર, 19 ફેબ્રુઆરી, 2022, શનિવારે સવારે 11.13 કલાકે તે કુંભ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે.

Horoscope, Guru Asta 2022: ગુરુ એટલે કે ગુરુ ગ્રહ અસ્ત થવા જઈ રહ્યો છે. પંચાંગ અનુસાર, 19 ફેબ્રુઆરી, 2022, શનિવારે સવારે 11.13 કલાકે તે કુંભ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. 20મી માર્ચ 2022, રવિવારના રોજ સવારે 9:35 વાગ્યે, ગુરુ આ રાશિમાં તેની સામાન્ય સ્થિતિમાં પાછો આવશે. આ ત્રણ રાશિઓ પર ગુરૂના અસ્તથી શું થશે અસર થશે જાણીએ....

વૃષભ રાશિ

 વૃષભ રાશિના લોકો માટે ગુરુના અસ્તિત્વનું વિશેષ મહત્વ છે. ગુરુના અસ્ત થવાને કારણે નોકરી-ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યો પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યાં છો, તો આ શોધ પૂર્ણ થઈ શકે છે. આ સમયમાં નવા આયોજન અને તેના પર  કામ કરવાથી લાભની સ્થિતિ સર્જાઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ બંધ કરો. આવક કરતાં પૈસાનો વધુ ખર્ચ માનસિક તણાવનું કારણ બની શકે છે.

મિથુન રાશિ

 ગુરુની આ ચાલ તમારા ભાગ્યને પ્રભાવિત કરી રહી છે.પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન તમારે બિનજરૂરી મુસાફરી ટાળવી યોગ્ય રહેશે, સુખમાં થોડો ઘટાડો થઈ શકે છે. વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે.સંતાનોને લઈને ચિંતા વધી શકે છે.પૈસાની બાબતમાં અચાનક ધનલાભની સ્થિતિ સર્જાઇ શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરો. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે તણાવની સ્થિતિ ઉભી ન થવા દો. કેટલાક જૂના રોગ ઉભરી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહ રાશિ

 સિંહ રાશિના લોકોએ ગુરુની આ સ્થિતિનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન, તમારી છબીનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન સંબંધો પર અસર પડી શકે છે. સંબંધીઓ અને મિત્રો સાથે વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. ખોટી સંગતથી દૂર રહો. વિરોધીઓ સક્રિય રહેશે અને નુકસાન કરી શકે છે. નકારાત્મક વિચારોથી બચવાનો પ્રયાસ કરો. બોસ અથવા ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓ સાથેના સંબંધો બગડી શકે છે. આ બાબતે સાવચેત રહો. વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. ઘમંડ અને ગુસ્સાથી બચવાનો પ્રયાસ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget