શોધખોળ કરો

Vastu Tips: વિવાહમાં થતો વિલંબ અને આર્થિક સંકટથી મુક્તિ અપાવે છે પારસ પીપળાનો આ પ્રયોગ

જો પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપળ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.

એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.

તમામ પ્રયાસો પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ ન મળી રહી હોય તો પારસ પીપળના 108 પાંદડા પર ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને પવિત્ર નદીમાં વહેવડાવવાથી લાભ થશે. તેનાથી ધનની અછત દૂર થશે અને ધન લાભ થશે.

જો પરિવારનો કોઈ સભ્ય વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.

જો યોગ્ય જીવનસાથીની શોધમાં હો અને નિરાશા મળતી હોય તો લગ્નમાં વિલંબ થતો હોય તો નિયમિત રીતે પારસ પીપળના મૂળમાં જળ ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.

કુંડબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.

કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Embed widget