શોધખોળ કરો

Numerology : 10 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે રવિવાર રહેશે શુભ, જાણો અંક જ્યોતિષ

Numerology Prediction:

Numerology Prediction:

પ્રતીકાત્મક તસવીર

1/10
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4  = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

2/10
મૂલાંક 1 (જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે)-આજે તમને સફળતા મળશે, પરંતુ મહેનત વધુ કરવી પડશે. સરકારી કામકાજમાં પ્રગતિ થશે. રવિવાર હોવાથી પરિવાર સાથે સારો સમય વિતશે.શુભ રંગ: સોનેરી

3/10
મૂલાંક 2 (જેમનો જન્મ 2, 11, 20, 29 તારીખે થયો છે)-આજે તમારો જ મૂલાંકનો દિવસ  હોવાથી માનસિક શક્તિ પ્રબળ રહેશે. નવા વિચારો આવશે. જોકે, અતિશય ભાવુકતા ટાળવી, નહીંતર ખોટા નિર્ણયો લેવાઈ શકે છે.શુભ રંગ: સફેદ

4/10
મૂલાંક 3 (જેમનો જન્મ 3, 12, 21, 30 તારીખે થયો છે)-ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વડીલોના આશીર્વાદ ફળશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, અણધાર્યા ખર્ચ થઈ શકે છે.શુભ રંગ: પીળો

5/10
મૂલાંક 4 (જેમનો જન્મ 4, 13, 22, 31 તારીખે થયો છે)-આજે તમારો ભાગ્યાંક સક્રિય છે, તેથી અચાનક લાભ કે નવી તકો મળી શકે છે. જોકે, કોઈ સાથે વિવાદમાં ન ઉતરવું. મનને શાંત રાખવા યોગ કરવા.શુભ રંગ: બ્લુ (વાદળી)

6/10
મૂલાંક 5 (જેમનો જન્મ 5, 14, 23 તારીખે થયો છે)-વેપારમાં નવા સંપર્કો થશે. તમારી વાતચીત કરવાની કલાથી તમે લોકોના દિલ જીતી લેશો. મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બની શકે છે.શુભ રંગ: લીલો

7/10
મૂલાંક 6 (જેમનો જન્મ 6, 15, 24 તારીખે થયો છે)-લક્ઝરી અને મોજશોખ પાછળ ખર્ચ થશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. કલા ક્ષેત્રના લોકોને આજે કોઈ મોટું પ્લેટફોર્મ મળી શકે છે.શુભ રંગ: ક્રીમ અથવા આછો ગુલાબી

8/10
મૂલાંક 7 (જેમનો જન્મ 7, 16, 25 તારીખે થયો છે)-આજે તમે આધ્યાત્મિકતા તરફ વળશો. સંશોધન કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.શુભ રંગ: સફેદ અથવા આછો રાખોડી

9/10
મૂલાંક 8 (જેમનો જન્મ 8, 17, 26 તારીખે થયો છે)-શનિનો પ્રભાવ હોવાથી કાર્યો ધીમી ગતિએ થશે, પણ ચોક્કસ થશે. ન્યાયિક બાબતોમાં સફળતા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળવું.શુભ રંગ: ઘેરો વાદળી

10/10
મૂલાંક 9 (જેમનો જન્મ 9, 18, 27 તારીખે થયો છે)-તમારામાં ઉર્જાનો સંચાર રહેશે. અટકેલા કામો પૂરા થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું હિતાવહ છે.શુભ રંગ: લાલ

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Shrawan 2026:  શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર

Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય,  મનોકામનાની થશે પૂર્તિ

Today's Horoscope:  શુક્રવાર આ 4 રાશિને ફળશે,  લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Embed widget