શોધખોળ કરો

Aaj Nu Rashifal, કરિયર અને ધનના મામલે કઇ રાશિનો શુક્રવાર રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Today's horoscope:આજે 6 માર્ચ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો જશે, જાણીએ રાશિફળ

Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 6 માર્ચ શુક્રવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર  શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર છે.  જાણીએ આજનું રાશિફળ

મેષ

આજે કરિયરમાં નવી તક મળી શકે છે. વેપારમાં નફો થવાની શક્યતા છે. રોકાણ કરતા પહેલા વિચારવું જરૂરી રહેશે.

વૃષભ

નોકરીમાં પ્રગતિ માટે સારો દિવસ છે. બિઝનેસમાં સ્થિર આવક મળશે. ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે.                                                                                                           

 મિથુન

કરિયરમાં નવી જવાબદારી મળી શકે છે. આર્થિક રીતે દિવસ સરેરાશ રહેશે. કોઈ નવું કામ શરૂ કરતા પહેલા સલાહ લેવી.

 કર્ક

આજે કરિયરમાં સફળતા મળી શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા છે. રોકાણ માટે સારો સમય બની શકે છે.

 સિંહ

નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળવાની શક્યતા છે. વેપારમાં નવા ગ્રાહકો મળશે અને નફો વધશે.

 કન્યા

કરિયરમાં થોડો દબાણ રહી શકે છે પરંતુ મહેનતથી સફળતા મળશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે.

 તુલા

નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત થઈ શકે છે. વેપારમાં લાભ મળશે. ખર્ચ વધે તેવી શક્યતા છે.

 વૃશ્ચિક

નોકરીમાં બદલાવ અથવા નવી તક મળી શકે છે. પૈસાની આવક સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે.

 ધનુ

કરિયરમાં પ્રગતિ માટે સારો સમય છે. બિઝનેસમાં લાભ થશે. રોકાણ માટે વિચાર કરી શકાય.

 મકર

આજે કામમાં વ્યસ્તતા વધશે. મહેનતનો લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહી શકે છે.

 કુંભ

નોકરીમાં નવા અવસર મળશે. વેપારમાં નવા કરાર થઈ શકે છે. આવકમાં વધારો શક્ય છે.

 મીન

કરિયરમાં નવી યોજના સફળ થઈ શકે છે. આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે. બચત વધારવા પર ધ્યાન આપવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope 16 August 2026: રવિવારનો દિવસ આ 5 રાશિ માટે રહેશે શાનદાર, જાણો રાશિફળ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget