શોધખોળ કરો

Shani Dev :અઢી વર્ષ બાદ શનિ દેવ બદલવા જઇ રહ્યાં છે રાશિ, મીન રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી, તો આ રાશિના આવશે અચ્છે દિન

Shani Dev:2022માં શનિની રાશિ બદલાઈ રહી છે. ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

Shani Rashi Parivartan 2022:2022માં શનિ અન્ય રાશિમાં કરી રહ્યો છે ગોચર, . ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું  છે. અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે.

શનિ રાશિ પરિવર્તન 2022 (શનિ ગોચર 2021)

પંચાંગ અનુસાર 29 એપ્રિલ 2022ના રોજ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિની પનોતી  2022

વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની પનોતી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પનોતી થશે શરૂ,  જે 12મી જુલાઈ સુધી રહેશે.

શનિ વક્રી 2022

12 જુલાઈ, 2022 થી, શનિ ફરી એક વાર તેની પાછલી રાશિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં પરિભ્રમણ  થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી  શનિની પકડ પકડમાં આવી જશે અને તેઓએ 17 જાન્યુઆરી, 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.

શનિ સાડાસાતી  2022

પંચાંગ મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ, 2022 સુધી ધનુ, મકર અને કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી શરૂ થશે.. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકોને અંતિમ ચરણ શરૂ થશે. કુંભ રાશિના લોકો પર બીજો તબક્કો  શરૂ થશે.

મકર રાશિમાં શનિનું પરિભ્રમણ  2022

12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યાં બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડાસાતીથી  મુક્ત રહેશે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના લોકો પર શનિ સાડાસાતી રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
ઓક્ટોબરમાં 5 મહાયોગનો દુર્લભ સંયોગ: શુક્ર-બુધ વક્રી થતાં આ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Shardiya Navratri 2026: 11 ઓક્ટોબરે શારદિય નવરાત્રિનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Today's Horoscope: સર્વ પિત્તૃ અમાસનો દિવસ આ રાશિને ફળશે, પિત્તૃના મળશે આશિષ, જાણો રાશિફળ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget