શોધખોળ કરો

ઘરમાં આ જગ્યાએ લગાવી દો ઘોડાની નાળ, બની જશો માલામાલ

જ્યોતિષ શાસ્ત્રમાં સોનુ, ચાંદી, તાંબુ, પીતળ અને લોખંડ આ બધુ કોઈના કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારો મુજબ લોખંડ શનિ દેવની પ્રિય ધાતુ છે.

ઘણી વખત શનિની પીડામાંથી રાહત મેળવવા માટે ઘોડાની નાળને ઘરમાં કે ઓફિસમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ સાથે વાસ્તુ દોષમાંથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા ચાલી રહી છે તો તેની પથારીમાં ઘોડાની નાળ લગાવી દેવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. 

ઘોડાની નાળને ખુબ જ શુભ માનવામાં આવે છે 

સૌ પ્રથમ બજારમાંથી ઘોડાની નાળ ખરીદીને લાવો. જો તમે ઈચ્છો તો તેને લુહાર પાસે બનાવી પણ શકો છો. હવે સવારે બ્રહ્મ મુહુર્તમાં ઊઠીને સ્નાન વગેરે કાર્ય કરો અને ઘોડાની નાળને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ જ્યારે ઘોડાની નાળ ભીની થઈ જાય તો ભગવાન સુર્યના કિરણોથી ઘોડાની નાળ ને સુકવવી જોઈએ. જ્યાં સુધી ઘોડાની નાળ સુકાઈ ન જાય ત્યાં સુધી ભગવાન સુર્યના કિરણો ઘોડાની નાળને બતાવો. આવું કરવાથી ઘોડાની નાળમાં સકારાત્મક ઊર્જા ભરાઈ જશે.

ઘોડાના નાળની પૂજા કરો 

ત્યારબાદ ઘોડાની નાળને મંદિરમાં લઈ જઈને માતા લક્ષ્મીની સામે રાખી દો. ત્યારબાદ સૌથી પહેલા કંકુ અને ચોખાથી માતા લક્ષ્મીની પુજા કરો અને ત્યારબાદ ઘોડાના નાળની પુજા કરો. હવે માતા લક્ષ્મીની આરતી કરો. માતા લક્ષ્મીની આરતી કર્યા બાદ ઘોડાની નાળ ઉપર કાળા રંગનો દોરો બાંધો અને તેને પોતાના ઘરના પુર્વ અથવા ઉત્તર દિશામાં લટકાવી દો. આવું કરવાથી ફક્ત તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, પરંતુ ઘરમાં પણ હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે.

ઘોડાની નાળની વીંટી પહેરો

ઘોડાની નાળની વીંટીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શનિ અને દુષ્ટ આત્માઓના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે થાય છે. એટલા માટે તેને શનિની વલય પણ કહેવામાં આવે છે.  તેને જમણા હાથની મધ્ય આંગળીમાં પહેરવું સારું માનવામાં આવે છે. કારણ કે આ આંગળીની નીચે શનિનો પર્વત છે. જે વ્યક્તિ તેને પહેરે છે તેના જીવનમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે છે.

ધન લાભ માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘોડાની નાળનો ઉપયોગ નાણા લાભ માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાણામાં વૃદ્ધી ઈચ્છે છે તો તેને ઘોડાની નાળને તિજોરીમાં રાખવી જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget