શોધખોળ કરો

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

Vastu Tips:વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે.  કહેવાય છે કે, બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી થઇ જાય  છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તબિયત બગડવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક છે વાસ્તુ દોષ. ઘરમાં રહેલા વાસ્તુ દોષોને કારણે પણ વ્યક્તિ રોગગ્રસ્ત બને છે.  વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલી રહે છે. ઉપરાંત, તે રોગમાંથી સાજા થવામાં સક્ષમ નથી.

આ જગ્યાએ ક્યારેય દવાઓ ન રાખો
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં દવાઓ રાખવાનું ટાળો. આ દિશામાં દવાઓ રાખવાથી દવાઓ ખૂબ જ ધીમી અસર કરે છે. બીજી તરફ, દવાઓને દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવાથી તમે ક્યારેય સ્વસ્થ નહીં રહો. રસોડામાં અને ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ રાખવાથી વ્યક્તિ જીવનભર કોઈને કોઈને કોઇ  રોગથી પીડિત રહે છે.

દવાઓ રાખવા માટે આ યોગ્ય જગ્યા છે
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, તમારે હંમેશા તમારી દવાની પેટી ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે અહીં ફર્સ્ટએડ બોક્સ પણ રાખવો વધુ યોગ્ય છે. . અહીં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે અને  જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget