શોધખોળ કરો

Name Plate Vastu Tips: વાસ્તુમાં નેમ પ્લેટનું પણ છે ખાસ મહત્વ, જાણો સુખ સમૃદ્ધિ માટે કેવી રાખશો

Name Plate Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરની બહારની નેમ પ્લેટ પણ ઘરના સભ્યો પર ઊંડી અસર કરે છે. કેટલીકવાર ઘરની બહાર ખોટી રીતે લગાવેલી નેમ પ્લેટ વાસ્તુ દોષ પેદા કરે છે.

Name Plate Vastu Tips: જીવનમાં ક્યારેક એવી મુશ્કેલીઓ આવે છે જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે. ક્યારેક ઘરમાં વાસ્તુ દોષના કારણે પણ આવું થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવી શકાય છે. વાસ્તુમાં ઘરના દરેક ખૂણા અને ઘરમાં રાખેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ હોય છે.

 વાસ્તુ અનુસાર ઘરની બહારની નેમ પ્લેટ પણ ઘરના સભ્યો પર ઊંડી અસર કરે છે. કેટલીકવાર ઘરની બહાર ખોટી રીતે લગાવેલી નેમ પ્લેટ વાસ્તુ દોષ પેદા કરે છે. એટલા માટે ઘરની બહારની નેમ પ્લેટને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નેમ પ્લેટ લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

  • નેમપ્લેટ હંમેશા સુઘડ અને સ્વચ્છ અને યોગ્ય આકારમાં હોવી જોઈએ. ધ્યાન રાખો કે નેમ પ્લેટ પર નામ બે લીટીમાં લખેલું હોવું જોઈએ.
  • નેમ પ્લેટ હંમેશા એન્ટ્રી ગેટની જમણી બાજુએ લગાવો. નેમ પ્લેટ પર લખેલા અક્ષરોનું ટેક્સચર એવું હોવું જોઈએ કે તે વાંચવામાં સ્પષ્ટ હોય.
  • નેમ પ્લેટ પરનો ફોન્ટ બહુ મોટો કે નાના પણ ન હોવા જોઇએ. નેમ પ્લેટ પરનો ફોન્ટ એવો હોવો જોઈએ કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ તેને ચોક્કસ અંતરથી સરળતાથી વાંચી શકે.
  • તેના પર નામ એવી રીતે લખવું જોઈએ કે તે વધુ ભરેલું ન લાગે. નેમ પ્લેટ હંમેશા દિવાલ અથવા દરવાજાની વચ્ચે લગાવવી જોઈએ.
  • વાસ્તુ અનુસાર ગોળ, ત્રિકોણાકાર અને અસમપ્રમાણ નેમ પ્લેટ ઘર માટે શ્રેષ્ઠ છે.
  • વાસ્તુ અનુસાર નેમ પ્લેટ વાસ્તુ દોષોને ઘરની અંદર આવતા અટકાવે છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરની પરેશાનીઓ અને રોગો દૂર થાય છે.
  • નેમ પ્લેટ   ખંડિત એટલે કે તૂટેલી ન હોવી જોઇએ. ને તેમાં કાણાં પણ ન હોવા જોઈએ. નહિ તો તે ઘરમાં નકારાત્મકતા આવે છે.
  • ઘરના વડાની રાશિના આધારે નેમ પ્લેટનો રંગ પસંદ કરવો જોઈએ. નેમ પ્લેટ પર સમાન રંગો જેવા કે સફેદ, આછો પીળો, કેસર વગેરેનો ઉપયોગ કરો.
  • ભૂલથી પણ નેમ પ્લેટ પર વાદળી, કાળો, રાખોડી કે તેના જેવા ઘાટા રંગોનો ઉપયોગ કરશો નહીં.
  • નેમ પ્લેટની એક તરફ ગણપતિ કે સ્વસ્તિકનું પ્રતિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે. તમે રોશની માટે નેમ પ્લેટ પર એક નાનો બલ્બ પણ મેળવી શકો છો.
  • તાંબા, સ્ટીલ કે પિત્તળ જેવી ધાતુની તેમજ  લાકડા અને પથ્થરની બનેલી નેમ પ્લેટનો પણ ઉપયોગ કરો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget