શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી ક્યારે? જાણો સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

Ganesh Chaturthi 2024: ગણેશજીને સમૃદ્ધિના અને બુદ્ધિના દેવતા માને જાય છે. ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ ((Ganesh utsav)ની શરૂઆત થાય છે. તો જાણીએ ક્યારે છે ગણેશ ચતુર્થી

Ganesh Chaturthi 2024: દર વર્ષે ગૌરીના પુત્ર ગણેશ ભક્તોની વચ્ચે 10 દિવસ માટે કૈલાસથી પૃથ્વી પર આવે છે અને તેમના કષ્ટો દૂર કરે છે. આ દિવસો ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, આ દિવસે ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન હોય છે. મોટા પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને ટેબ્લો શણગારવામાં આવે છે. 2024 માં ગણેશ ચતુર્થી ક્યારે છે?  જાણીએ  તારીખ, સ્થાન મુહૂર્ત અહીં જાણો.

ગણેશ ચતુર્થી ક્યારે છે(Ganesh Chaturthi 2024 Date)

આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. આ દિવસથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2024માં સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે.

મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત - 11:10 am - 01:39 pm (02 કલાક 29 મિનિટ)

ગણેશ વિસર્જન - 17 સપ્ટેમ્બર 2024

પ્રતિબંધિત ચંદ્ર દર્શનનો સમય - 09:28 am - 08:59 pm

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને પૂરા આદર, આનંદ અને  વાજતે ગાજતે  તમારા ઘરમાં લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો.

10 દિવસ ગણેશ ઉત્સવ કેમ મનાવાય છે?

પુરાણો અનુસાર, ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણપતિની જન્મજયંતિને ગણેશ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગણેશ ઉત્સવ દરમિયાન 10 દિવસ સુધી યોગ્ય રીતે બાપ્પાની પૂજા કરે તો તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે. એક પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહ્વાન કર્યું હતું.

વ્યાસ જી શ્લોકો પાઠ કરતા રહ્યા અને ગણપતિજી 10 દિવસ રોકાયા વિના મહાભારતનું પ્રતિક્રમણ કરતા રહ્યા. દસ દિવસમાં ભગવાન ગણેશ પર ધૂળનું એક થર સ્થિર થઈ ગયું. 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશીના દિવસે, બાપ્પાએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાની જાતને સાફ કરી, ત્યારપછી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ થયું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Tejashwi Yadav News: 'તમામ મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા', તેજસ્વીની મોટી જાહેરાત
Tejashwi Yadav News: 'તમામ મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા', તેજસ્વીની મોટી જાહેરાત
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ, સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, AAP અને કોંગ્રેસની અલગ-અલગ માંગ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ, સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, AAP અને કોંગ્રેસની અલગ-અલગ માંગ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Rising Star Asia Cup: વૈભવ અને પ્રિયાંશ મચાવશે ધમાલ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત
Rising Star Asia Cup: વૈભવ અને પ્રિયાંશ મચાવશે ધમાલ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત
Advertisement

વિડિઓઝ

Paresh Dhanani Vs Gopal Italia:  'આપ' ને 'બાપ' બંને એક જ માની પેદાશ...: ધાનાણીના ઈટાલીયા પર પ્રહાર
SIR exercise begins: રાજ્યમાં આજથી મતદાર નોંધણી ચકાસણી કાર્યક્રમ
Canada Visa Rules: કેનેડાના કડક સ્ટુડન્ટ વિઝા નિયમોથી રિજેકશન રેટમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : 16 હજાર ગામોમાં માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભાંજગડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tejashwi Yadav News: 'તમામ મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા', તેજસ્વીની મોટી જાહેરાત
Tejashwi Yadav News: 'તમામ મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે 30,000 રૂપિયા', તેજસ્વીની મોટી જાહેરાત
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ, સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, AAP અને કોંગ્રેસની અલગ-અલગ માંગ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ, સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, AAP અને કોંગ્રેસની અલગ-અલગ માંગ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Rising Star Asia Cup: વૈભવ અને પ્રિયાંશ મચાવશે ધમાલ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત
Rising Star Asia Cup: વૈભવ અને પ્રિયાંશ મચાવશે ધમાલ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત
ICCએ જાહેર કરી Women's Cricket World Cupની બેસ્ટ ટીમ, કેપ્ટન હરમનપ્રીતને ન આપ્યું સ્થાન
ICCએ જાહેર કરી Women's Cricket World Cupની બેસ્ટ ટીમ, કેપ્ટન હરમનપ્રીતને ન આપ્યું સ્થાન
ત્રણ કલાકથી વધુ મોડી ટ્રેન રહેશે તો મેળવી શકશો સંપૂર્ણ રિફંડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ?
ત્રણ કલાકથી વધુ મોડી ટ્રેન રહેશે તો મેળવી શકશો સંપૂર્ણ રિફંડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ?
'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો
'મહિલાઓએ ક્રિકેટ રમવાની જરૂર નથી', ભારતે વર્લ્ડકપ જીતતા વાયરલ થયો સૌરવ ગાંગુલીનો જૂનો વીડિયો
Women's World Cup: વર્લ્ડકપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો, કંપનીઓની લાગી લાઈન
Women's World Cup: વર્લ્ડકપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો, કંપનીઓની લાગી લાઈન
Embed widget