શોધખોળ કરો

Holika Dahan 2026 Date: હોલિકા દહન અને ધૂળેટી ક્યારે, એક ક્લિક પર જાણો તિથિ અને શુભ મૂહૂર્ત

Holika Dahan 2026 Date:દર વર્ષે લોકો ફાલ્ગુનના આગમનની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ મહિનામાં હોળીનો તહેવાર (HOLI 2026) ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા હોળીકા દહન કરવામાં આવે છે. આ દિવસે હોલિકા માતાની પૂજા કરવાની પરંપરા છે. તો ચાલો જાણીએ હોળી અને ધૂળેટી ક્યારે છે અને હોલિકા દહનનું શુભ મૂહૂર્ત શું છે.

Holika Dahan 2026 Date: વૈદિક કેલેન્ડર મુજબ, ફાલ્ગુન 2 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ મહિનામાં હોળી ઉજવવામાં આવે છે. હોળીકા દહન એક દિવસ પહેલા કરવામાં આવે છે. હોળીકા દહનના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન,  વાસ્તુ પૂજા, ગૃહ પ્રવેશ,  નામકરણ વિધિ અને મુંડન જેવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. આ વખતે, હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને હોલિકા દહન સાથે સમાપ્ત થશે. તો, ચાલો જાણીએ હોળીકા દહન અને ધૂળેટીની તારીખ અને શુભ મૂહૂર્ત વિશે.

હોલિકા દહન 2026 તિથિ અને શુભ મુહૂર્ત
ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 2 માર્ચે સાંજે 5:55 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ ૩ માર્ચે સાંજે 5:૦7 વાગ્યે સમાપ્ત થાય છે. તેથી, હોલિકા દહન ૩ માર્ચે થશે અને બીજા દિવસે 4 માર્ચે હોળી ઉજવવામાં આવશે.
હોલીકા દહન મુહૂર્ત - ૩ માર્ચે સવારે 6:22થી રાત્રે 8:50 વાગ્યા સુધી. આ સમય દરમિયાન કોઈપણ સમયે હોલિકા દહન કરી શકાય છે.

સૂર્યોદય - 6:44 AM
સૂર્યાસ્ત - 6:22 PM
ચંદ્રોદય - સાંજે 6:21

બ્રહ્મ મુહૂર્ત - 5:05 AM થી 5:55 AM
અભિજિત મુહૂર્ત - 12:10 PM થી 12:56 PM
વિજય મુહૂર્ત - 2:29 PM થી 3:16 PM
સંધિકાળ મુહૂર્ત - 6:20 PM થી 6:54 PM
સાંજે સંધ્યા - 6:22 PM થી 7:36 PM

આ ઉપાયો અવશ્ય કરો 

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હોય, તો હોલિકા દહનની રાખ લાવો અને તેને દક્ષિણપૂર્વ દિશામાં મૂકો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય નકારાત્મકતાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ અને સુખ લાવે છે.

જો તમારા પરિવારમાં કોઈ બીમારીથી પીડાઈ રહ્યું હોય, તો હોળીકા દહનની રાખને બીમાર વ્યક્તિને તિલક તરીકે લગાવો. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઉપાય રોગ દુ:ખ દૂર થાય છે અને જીવનમાં શુભ પરિણામો લાવે છે.Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Embed widget