શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: વિઘ્નહર્તાનો પ્રિય ભોગ લાડુ કેમ છે ? જાણો આ શું છે રોચક ગાથા

Ganesh Chaturthi 2025: ભાદરવાની શુક્લપક્ષની ચુર્તર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ બુધવારના રોજ છે. ત્યારે આ અવસરે જાણીએ ગણેશજીને મોદક કેમ પ્રિય ભોગ છે. શું છે રોચક ગાથા

Ganesh Chaturthi 2025:ગણેશ ચતુર્થી આવતા જ દરેક ઘરમાં મોદક બનવાનું શરૂ થઈ જાય છે. આ દિવસોમાં દરેક લોકો ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ગણપતિજીને માત્ર મોદક જ કેમ ચઢાવવામાં આવે છે? જેમ આપણે બધાને કંઇને કંઇ  પ્રિય હોય છે, તેવી જ રીતે ભગવાન ગણેશને મોદક પ્રિય  છે. તેની પાછળ એક  દિલચશ્ય કહાણી છે. જાણીએ..

ગણેશજીને કેમ પસંદ છે મોદક?
એવું કહેવાય છે કે, ભગવાન ગણેશને મોદક પસંદ કરવા પાછળનું કારણ એ છે કે, તેમના દાંત તૂટી ગયા  હતા . પરશુરામ સાથે યુ્ધ્ધ કરતા આવું બન્યું હતું. દાંત તુટી જતાં તેમને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે. 
એક કહાણી આ પણ છે
ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ હતા અને તેની પાછળ એક અન્ય કથા પણ છે. કહેવાય છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા અને ગણેશજી તેમની રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન પરશુરામ ત્યાં પહોંચી ગયા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા.તો પરશુરામ ક્રોધે ભરાયા અને ગણેશજી સાથે યુદ્ન કર્યું  આ દરમિયાન એક દાંત તૂટી ગયો. . તૂટેલા દાંતને કારણે તેને સખત વસ્તુઓ ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે ખાવામાં ખૂબ જ સરળ હોય છે, તેથી ગણપતિ બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવામાં આવે છે. 

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                        

ટોપ સ્ટોરી

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget