શોધખોળ કરો

કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત, સરકારે જાહેર કરી નોટિફિકેશન

મોટાભાગની કાર નિર્માતા કંપની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપે છે. કારમાં ખાસ કરીને ડ્રાઈવર સીટ પર જ એરબેગ હોય છે પરંતુ હવે ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી: કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદન અનુસાર, નવા મોડલના મેન્યુફેક્ચર પર આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. જ્યારે જૂના મોડલ પર આ નિયમ 31 ઓગસ્ટ 2021થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, વાહન માપદંડો પર મુખ્ય ટેકનિકલ કમિટીએ એરબેગ લગાવવા પર મોહર લગાવી હતી. પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલય પાસે આ અંગે એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે ફ્રંટ એરબેગની નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે. મોટાભાગની કાર નિર્માતા કંપની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપે છે. પરંતુ કારમાં ખાસ કરીને ડ્રાઈવર સીટ પર જ એરબેગ હોય છે પણ હવે ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. દુનિયામાં આ વાતને લઈને એક સહમતિ છે કે, વાહનોમાં વધારેમાં વધારે સુરક્ષાત્મક ઉપાય હોવા જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટના થવા પર જિંદગી સુરક્ષિત રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
Maruti Suzuki Car: નવી Baleno-Fronxમાં થશે મોટા ફેરફાર, જાણો ડિટેલ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
490 KM સુધીની મળશે રેન્જ, Hyundai લઈને આવી શાનદાર EV, જાણો ખાસિયતો
Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી
Toyota Innova Crysta: ₹6 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો આવશે હપ્તો? જાણો ગણતરી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Embed widget